Photo of chocolate by Hiral Pandya Shukla at BetterButter
664
11
0.0(0)
0

ચોકલેટ

Feb-11-2019
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ રેસીપી વિશે

:heart_eyes::heart_eyes::heart_eyes:વર્ણન થઈ શકે એમ નથી:smile:

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 7

  1. 100 ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ
  2. 100 ગ્રામ વાઇટ કમ્પાઉન્ડ

સૂચનાઓ

  1. બન્ને કમ્પાઉન્ડના જીણા ટુકડા કરો.
  2. ડબલ બોઇલર ની મદદથી મેલ્ટ કરો.
  3. મનપસંદ બીબા મા ઢાળો.
  4. ફ્રીજ માં સેટ કરવા મુકો.
  5. ચોકલેટ ની મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર