હોમ પેજ / રેસિપી / તર્કિશ ડિલાઈટ

Photo of Turkish delight by Rani Soni at BetterButter
48
11
0.0(0)
0

તર્કિશ ડિલાઈટ

Feb-11-2019
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
4 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તર્કિશ ડિલાઈટ રેસીપી વિશે

તર્કિશ અથવા લોકમ એ સ્ટાર્ચ અને ખાંડ પર આધારિત જેલ સમાન મિઠાઈ છે. જે પરંપરાગત રીતે ઘણી વખત રોઝવોટર, નારંગી, અથવા લીંબુ સાથે બનાવવા માં આવે છે, જેને પાઉડર સુગર અને કોર્નફ્લાર નાંખી પિરસવા માં આવે છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • હરરોજ/ દરરોજ
 • મિડલ ઈસ્ટર્ન
 • ઉકાળવું
 • ફ્રીઝ કરવું
 • ડેઝર્ટ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. 1 ચમચી ફ્લેવરલેસ તેલ
 2. 4 કપ ખાંડ
 3. 2 ચમચી લીંબુ નો રસ
 4. 1 1/4 કપ કોર્નફ્લોર
 5. 1/2 ચમચી રોઝ સીરપ
 6. 2-3 ટીપા ગુલાબી ફૂડ કલર
 7. 2-3 ચમચી આઈસિંગ સુગર
 8. 2 ચમચી કોર્નફ્લોર

સૂચનાઓ

 1. અેક ટ્રે માં ફ્લેવરલેસ તેલ લગાઈ સાઈડ પર મૂકો
 2. કોર્નફ્લારને 150 ml પાણીમાં ઓગાળો
 3. અેક પેન માં ખાંડ, લીંબુ નો રસ અને 500 ml પાણી લો
 4. તેને 10-15 મિનિટ સુધી ઉકાળો (જો તમારી પાસે સુગર થર્મોમીટર છે તો તે 115-118 C સુધી પહોંચવું જોઈએ
 5. હવે કોર્નફ્લારન મિકસર ને ખાંડની ચાસણીમાં રેડો અને વ્હિસ્કીં કરો મિશ્રણ જાડું થાય ત્યાં સુધી મિકસ કરો
 6. મિશ્રણ પેનની બાજુઓને છોડવાનું શરૂ કરે ત્યારે રોઝ સીરપ અને ગુલાબી રંગ નાંખી મિકસ કરો
 7. તેલ લગાવેલી ટ્રેમાં બધું મિશ્રણ રેડી સંપૂર્ણપણે ઠંડુ કરવા માટે છોડી દો
 8. હવે મનપસંદ આકાર ના કાપા કરી આઈસિંગ સુગર ,કોર્નફ્લોર અને તેના ઉપર નાંખી
 9. તુર્કીશ ડીલાઈટ નો આનંદને લો તેને 1 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર