હોમ પેજ / રેસિપી / વેજ.પેન લઝાનીયા

Photo of Veg.pan lasagna by Bansi chavda at BetterButter
29
7
0.0(0)
0

વેજ.પેન લઝાનીયા

Feb-11-2019
Bansi chavda
15 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ.પેન લઝાનીયા રેસીપી વિશે

આ ઍક ઇટાલિયન ડીશ છે...આ ઍક પાસ્તા જ છે જેને અલગ રીતે બનવા મા આવે છે.મે અહિ નોનસ્ટિક પેન મા બનાવ્યા છે મૂળભૂત રીતે તૌ ઓવન મા બનાવા મા આવે છે.ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે એવી આ ડીશછે.

રેસીપી ટૈગ

 • ડીનર પાર્ટી
 • ઇટાલિયન
 • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

 1. લઝનીયા સીટ બનવા માટે
 2. 11/2 કપ મેંદો
 3. 1/2 ચમચી નમક
 4. 2 ચમચી તેલ
 5. પાણી જરૂર મુજબ
 6. 1 કપ ચીઝ ખમણેલું
 7. રેડ સોસ બનવા માટે
 8. 8 નંગ ટ મેટા
 9. 1 નંગ ડુંગળી
 10. 2 ચમચી ઝીણું સમારેલ લસણ
 11. 1/2 ચમચી ઓરેગનો
 12. 1/2 રેડ ચીલી ફ્લેક્સ
 13. 1/2 ચમચી મરી પાવડર
 14. 1/2 ચમચી લાલ મરચા પાવડર
 15. 1 ચમચી ઝીણા સમારેલ બેસિલ નાં પાન
 16. 2 ચમચી ઓલિવ ઓઇલ
 17. નમક જરૂર મુજબ
 18. White સોસ બનવા માટે
 19. 3 ચમચી મેંદો
 20. 4 ચમચી બટર
 21. 2 કપ દૂધ
 22. 1 ચમચી ઝીણું સમારેલ લસણ
 23. 1/2 ચમચી સફેદ મરી પાવડર
 24. Filing માટે
 25. 2 નંગ ડુંગળી મીડીયમ સમારેલ
 26. 2 નંગ ગાજર
 27. 2 નંગ બટેટા
 28. 2 નંગ કેપ્સીકમ
 29. 1/2 કપ વટાણા
 30. 2 ચમચી ઝીણું સમારેલ લસણ
 31. 2 ચમચી ઓલિવ ઓઇલ
 32. 1/2 ચમચી ઓરેગ નો
 33. 1/2 ચીલી ફ્લેક્સ
 34. 1/2 મિક્સ harbs
 35. 1/2 મરી પાવડર
 36. નમક જરૂર મુજબ

સૂચનાઓ

 1. સૌ પ્રથમ રેડ સોસ બનવા માટે ટમેટા ને 3 થિ 4 મિનીટ ઉકળતા પાણી મા રાખી ને ભાર કાઢી લેવા ..પછી ટમેટા ની સ્કિન દુર કરી તેને ક્રશ કરવા .2 ચમચી ઓલિવ ઓઇલ મા લસણ, ડુંગળી સાંતળી ટમેટા નો ક્રશ ઉમેરી બધાં મસાલા ઉમેરી સોસ તૈયાર કરવો.
 2. White સોસ બનવા માટે બટર ગરમ કરી તેમાં લસણ સા તળવું અને મેંદા ને ઉમેરી અને શેકવો પછી તેમાં દૂધ ઉમેરી ધીમે ધીમે ઉકાળી સોસ તૈયાર કરવો ઉપર થિ સફેદ મરી પાવડર અને નમક ઉમેરી દેવું.
 3. બધાં જ વેજીટેબલ ને મીડીયમ સ મારવા..ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં ઝીણું સમારેલ લસણ, ચીલી ફ્લેક્સ,ઓરેગ નો ઉમેરી દો.. ઍક મિનીટ સત્લોપ્છી તેમાં ડુંગળી સાંતળો..હવે બધાં જ વેજીટેબલ ઉમેરી 5 થિ 7 મિનીટ ચઢવા દો. ઉપર થિ મરી પાવડર, નમક ઉમેરી લો
 4. હવે લ ઝાનીયા સીટ બનાવા માટે મેંદા મ તેલ નમક અને પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો .તેમાંથી ઍક સરખા આકાર ની 5 રાઉન્ડ સીટ તૈયાર કરો..તૈયાર સીટ ને 20 મિનીટ પંખા નીચે સુકાવા દો.
 5. હવે ઍક નોનસ્ટિક પેન મા ઍક ચમચી રેડ સોસ પાથરી ઉપર ઍક સીટ રાખો.હવે તેણી ઉપર બે ચમચી રેડ સોસ લગાવો,પછી white સોસ લગાવો,થોડા વેજીટેબલ પાથરો,માથે થોડુ ચીઝ પાથરો આ રીતે 4 લેયર તૈયાર કરો અને ધીમા ગેસ પાર 20 મિનિટ રાખો .
 6. તૈયાર છે વેજ.પેન લઝાનીયા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર