હોમ પેજ / રેસિપી / મુઘલાઇ વેજ બીરીયાની

Photo of mughlai veg biryani by Hiral Pandya Shukla at BetterButter
610
5
0.0(0)
0

મુઘલાઇ વેજ બીરીયાની

Feb-11-2019
Hiral Pandya Shukla
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુઘલાઇ વેજ બીરીયાની રેસીપી વિશે

સ્વાદ મા સરસ બને છે અને ગરમા ગરમ સર્વ કરી શકાય...

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • મુગલાઈ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બાસમતી ચોખા 2 કપ
  2. ગાજર, કેપ્સીકમ, બટાકા, ડુંગળી જીણા સમારેલ 1 કપ
  3. એલચી 1 નંગ
  4. આદુ લસણ પેસ્ટ 1ચમચી
  5. તજ 1 નંગ
  6. કાજુ 5-6 નંગ
  7. દહી 2-3 ચમચી
  8. જીરું પાવડર 1/2 ચમચી
  9. નાળીયેર 1 ઇચ જેટલું
  10. ગરમ મસાલો 1/2 ચમચી
  11. ટમેટુ 1 સમારેલ
  12. 1 ડુંગળી લાબી સમારેલી
  13. ઘી 4-5 ચમચી
  14. મીઠું સ્વાદ મુજબ
  15. તેલ 4-5 ચમચી
  16. કેસર 6-7 ધાગા દુધ મા પલાળેલ
  17. બીરીયાની મસાલા 1 ચમચી

સૂચનાઓ

  1. ચોખા ધોઇ ને એક ક્લાક પલાળી રાખો.
  2. મીઠું નાખી રાંધી લો.
  3. નાળીયેર અને કાજુ 10 મીનીટ પલાળી સ્મુધ પેસ્ટ કરો.
  4. કઢાઇ મા તેલ ગરમ કરી લાબી ડુંગળી સાતળી કાઢી લો.
  5. એજ કઢાઇ મા સમારેલી ડુંગળી , એલચી, તજ , આદુ અને લસણ ની પેસ્ટ નાખી સાંતળો.
  6. ટમેટા, સુકા મસાલા પાવડર કાજુ પેસ્ટ નાખી મીક્સ કરો.
  7. દહી અને શાક તેમજ મીઠું નાખી સાંતળો.
  8. ગેસ પર કઢાઇ મુકી 1 ચમચી ઘી ઉમેરો રાંધેલા ભાત પાથરો વેજ મીશ્રણ પાથરો, ફ્રાય ડુંગળી ઉમેરો, 2 ચમચી ઘી રેડો.કેસર વાડુ દુઘ ઉમેરો.ઢાકી ધીમા તાપે 10-15 મીનીટ ચઢવા દો.
  9. દહી અથવા રાઇતા સાથે પીરસો.
  10. ( ગેસ પર થી ઉતારી મે બધુ સરસ મીક્સ કરી ને પીરસ્યું છે તમે લેયર મા પણ પીરસી શકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર