હોમ પેજ / રેસિપી / લેમન મીન્ટ મોજીટો

Photo of lemon mint mojito by Hiral Pandya Shukla at BetterButter
475
7
0.0(0)
0

લેમન મીન્ટ મોજીટો

Feb-11-2019
Hiral Pandya Shukla
3 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેમન મીન્ટ મોજીટો રેસીપી વિશે

મસ્ત મજાનું ડ્રીંક છે...આ આમ તો અમેરીકન ફુડ મા આવે છે.... કોઈ પણ પાર્ટી માં સ્ટાટર તરીકે સર્વ કરી શકાય નાના મોટા બધાને ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • અમેરિકન
  • પીસવું
  • ઠંડા પીણાં
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. 7-8 કટકા લીંબુ ના
  2. 10-12 ફુદીનાના પાન
  3. 3 ચમચી ખાંડ
  4. 6-7 બરફ ના ટુકડા
  5. club soda 2 કપ

સૂચનાઓ

  1. લીંબુ અને ફુદીનાના પાનને અધકચરા વાટી લો.
  2. ગ્લાસ મા પહેલા આ ક્રશ કરેલ પાન અને લીંબુ નાખવું.
  3. બુરુ ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો અને સરસ મીક્સ કરો.
  4. બરફ ના ટુકડા અને સોડા ઉમેરી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર