હોમ પેજ / રેસિપી / ગાજર હલવા-રસગુલ્લા ટાર્ટસ

Photo of GAJAR HALVA-RASGULLA TARTS by Deepa Rupani at BetterButter
424
2
0.0(0)
0

ગાજર હલવા-રસગુલ્લા ટાર્ટસ

Feb-12-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર હલવા-રસગુલ્લા ટાર્ટસ રેસીપી વિશે

ટાર્ટસ એ નમકીન અને મીઠાં બંને બને છે અને આપણે પણ બંને પસંદ કરીએ છીએ. મૂળ વિદેશી વાનગી ને આપણાં સ્વાદ પ્રમાણે ફેરફાર કરી ને બનાવવું એ ભારતીય અને ખાસ કરી ને ગુજરાતી ગૃહિણી ની ખાસિયત છે. આજે ટાર્ટસ ને fusion રૂપ આપ્યું છે. ગાજર હલવા અને રસગુલ્લા ભરી ને ભારતીય સ્વરૂપ આપ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 મીની ટાર્ટસ
  2. 1 કપ ગાજર હલવો
  3. 6 રસગુલ્લા

સૂચનાઓ

  1. ચાર રસગુલ્લા ને નાના ટુકડા માં કાપી લો. બે રસગુલ્લા સજાવટ માટે રાખો.
  2. ગાજર ના હલવા માં રસગુલ્લા ના ટુકડા મિક્સ કરી લો.
  3. ટાર્ટસ માં આ મિશ્રણ ભરો અને રસગુલ્લા થી સજાવી દો.
  4. ઠંડુ કરી ને અથવા થોડું ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર