હોમ પેજ / રેસિપી / સ્વમિનારાયણ હકકા નુડલસ

Photo of Swminarayan Hakka nudals by Harsha brahmbhatt brahmbhatt at BetterButter
806
2
0.0(0)
0

સ્વમિનારાયણ હકકા નુડલસ

Feb-12-2019
Harsha brahmbhatt brahmbhatt
910 મિનિટ
તૈયારી નો સમય
600 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વમિનારાયણ હકકા નુડલસ રેસીપી વિશે

બાળકો ને પિ્ય અને સૌને ભાવતી ડીશ થોડી ખાટી મીઠી અને થોડી તિખી ડીશ જે વેજીટેબલ્સ સાથે બનાવાયછે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 100 જી એમ હકકા નુડલસ
  2. 1વાડકી કોબીજ
  3. 1 વાડકી ગાજર
  4. 1 વાડકી કેપસીકમ
  5. 1 નાનો અડધો કપ વટાણા
  6. 1 ચમચી વીનેગર
  7. 1 ચમચી સોયાસોસ
  8. 2/3 ચમચી ગી્ન ચીલી સોસ
  9. સ્વાદ મુજબ મીઠુ
  10. જોઈતુ પાણી

સૂચનાઓ

  1. હકકા નુડલ્સ ને પાણી મા બાફો
  2. બફાઇ જાય એટલે કાણા વારા ટોપા મા કાઢી લો
  3. બીજા વાડકા મા ઠંડુ પાણી નાખી તેમા નુડલ્સ નાખો 1 ચમચી તેલ નાખો થોડુ હલાવો પછી કાણા વારા ટોપા મા કાઢીલો
  4. એક પેન મા 3/4 ચમચી તેલ નાખો
  5. બધાજ શાક નાખો અને સાતળો
  6. શાક ચડવા આવે એટલે તેમા 1 ચમચી વિનેગર નાખો
  7. 1 ચમચી સોયાસોસ નાખો
  8. 3/4 ચમચુ ગી્ન ચીલીસોસ નાખો
  9. સ્વાદ મુજબ મીઠુ નાખો બરાબર મીકસ કરો
  10. હવે તેમા નુડલ્સ નાખો
  11. બરાબર મીકસ કરો હલાવો
  12. તૈયાર છે સ્વમિનારાયણ હકકા નુડલ્સ
  13. ટમાટર સોસ થી ગારનીસ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર