હોમ પેજ / રેસિપી / રેડીશ પોકેટ પરાઠા

Photo of Raddish pocket parantha by Varsha Joshi at BetterButter
421
2
0.0(0)
0

રેડીશ પોકેટ પરાઠા

Feb-12-2019
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેડીશ પોકેટ પરાઠા રેસીપી વિશે

આ રેસિપી પંજાબી છે. મે તેને ગુજરાતી ફયુઝન કરીને બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • શેકેલું
  • પીસવું
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ મૂળા પાન સાથે
  2. 100 ગ્રામ બેસન
  3. ઘંઉનો લોટ પરોઠા માટે
  4. એક ચમચી લાલ મરચું પાવડર
  5. અડધી ચમચી હળદર
  6. સ્વાદાનુસાર મીઠું
  7. અડધી ચમચી ગરમ મસાલો
  8. એક ચમચી ખાંડ
  9. અડધું લીબુ
  10. મોણ માટે અને સાતળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ મૂળાને છીણી નાખો
  2. મૂળાના પાનને પણ તેમાં સમારી લો
  3. હવે એક કડાઈમાં 4 ચમચી તેલ ગરમ કરી જીરું નાખો
  4. તેમાં મૂળાની ભાજી વઘારો અને તેમાં બધાં મસાલા અને બેસન, લીબુ અને ખાંડ ઉમેરો
  5. ધીમી આચ પર બરાબર હલાવી અને ચડવા દો. ચડી જાય એટલે નીચે ઉતારી ઠંડુ થવા દો
  6. હવે ઘંઉનો લોટ લો અને તેમાં મીઠું અને. તેલનુ મોણ નાખો
  7. પરોઠા નો લોટ બાધો
  8. હવે લોટમાંથી મોટો લુવો લો અને નાની પુરી વણી વચ્ચે મૂળાનું પૂરણ ભરો
  9. ચારેય બાજુથી વાળી અને ચોરસ આકાર આપો
  10. તેને ચોરસ પોકેટ આકાર મા વણો
  11. હવે ગેસ પર નોનસ્ટિક તવી પર તેલ લગાવી બંને બાજુ પરોઠા સાતળી લો
  12. બરાબર આછા લાલ સાતળવા
  13. ગરમાગરમ મૂળાના પોકેટ પરોઠા સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર