હોમ પેજ / રેસિપી / ઓરેન્જ અને લીચી પનાકોટ

Photo of Orange and lychee panna cotta by Bhavisha Talati at BetterButter
13
5
0.0(0)
0

ઓરેન્જ અને લીચી પનાકોટ

Feb-12-2019
Bhavisha Talati
20 મિનિટ
તૈયારી નો સમય
120 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓરેન્જ અને લીચી પનાકોટ રેસીપી વિશે

આ એક ઇટાલિયન ડીઝર્ટ છે. જે ક્રીમ અને અગાર અગાર પાવડર નો ઉપયોગ કરીને બનાવમાં આવે છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ઓરેન્જ પનાકોટ માટે
  2. 2 કપ ફ્રેશ ઓરેન્જ જ્યૂસ (નારંગીનો રસ)
  3. 2-3 ચમચી ખાંડ
  4. 1 ચમકી અગાર અગાર પાવડર
  5. લીચી પનાકોટ માટે
  6. 2 મોટી ચસમચી લીચી નો પલ્પ
  7. 2 કપ ફ્રેશ ક્રીમ
  8. 2-3 ચમચી ખાંડ
  9. 1 ચમચી અગાર અગાર પાવડર
  10. 1 નાની ચમચી વનીલા એસ્સેન્સ

સૂચનાઓ

  1. ઓરેન્જ પનાકોટ માટે
  2. સૌપ્રથમ નારંગી નો જ્યૂસ લઈ તેમાં ખાંડ ઉમેરો.
  3. તેને મધ્યમ તાપ પર 2-3 મિનિટ ગરમ કરો.
  4. તેમાં અગાર પાવડર ઉમેરી બરાબર હલાવો.
  5. પાવડર ઓગળી જાય ત્યાં સુધી તેને ગરમ કરો.
  6. ત્યારબાદ ગેસ ઉપર થી ઉતારી ઠંડુ થવાદો.
  7. તમને ગમે તેવા આકાર ના વાસણ માં નાખી સેટ કરવા મુકો.
  8. લીચી પનાકોટ માટે
  9. એક વાસણ માં લીચી પલ્પ અને ક્રીમ મિક્સ કરો.
  10. તેમાં ખાંડ ઉમેરી મધ્યમ તાપ પર ગરમ કરો.
  11. હવે અગાર પાવડર અને વનીલા ઉમેરી બરાબર મિક્ષ કરો.
  12. બરાબર ગરમ થાય એટલે તેને ગાળી લઈ ઓરેન્જ પનાકોટ ની ઉપર ઉમેરો.
  13. તે વાસણ ને ફ્રીજ માં 2 કલાક સેટ થવા દો.
  14. હવે તેને ધીમેથી બીજી પ્લેટ માં કાઢીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર