ઓટ્સ ની કેક | Oats cack Recipe in Gujarati

ના દ્વારા Rupa Thaker  |  12th Feb 2019  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Oats cack by Rupa Thaker at BetterButter
ઓટ્સ ની કેકby Rupa Thaker
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  40

  મીની
 • પીરસવું

  5

  લોકો

6

1

ઓટ્સ ની કેક વાનગીઓ

ઓટ્સ ની કેક Ingredients to make ( Ingredients to make Oats cack Recipe in Gujarati )

 • ૧ ૧/૨ વાટકી ઓટ્સ ( મિક્સરમાં પીસેલુ )
 • ૧ વાટકી ખજુર
 • ૩ ચમચી કોકો પાવડર
 • ૩ ચમચી કોપરાનું છીણ
 • ૧/૨ વાટકી સાકર નુ બુરુ
 • ૧ નાની ચમચી બેકીંગ પાવડર
 • ૧/૨ ચમચી બેકીંગ સોડા
 • ૨ ચમચી ચોકોચીપ્સ
 • વ્હિપ્ડ ક્રીમ
 • ૧ મિલ્ક મેડ (કંડેન્સ મીલ્ક)
 • ૧/૨ વાટકી ખાદ્ય તેલ
 • ખમણેલી ચોકલેટ

How to make ઓટ્સ ની કેક

 1. ઓટ્સ,કોકો પાવડર, સાકર નુ બુરુ, બેકીંગ પાવડર અને બેકીંગ સોડા બધુ ચાળી લેવુ
 2. બીજા વાસણ મા ૧ કપ કંડેન્સ મિલ્ક લેવુ તેમા ૧/૨ કપ તેલ મિક્સ કરી બરાબર ફીણવુ
 3. તેમા ઓટ્સ નુ મીશ્રણ મિક્સ કરવુ ખજુર,,કોપરાનું છીણ મિક્સ કરવુ જરૂર મુજબ દુધ નાખી હલાવવું
 4. પછી કુકર ને ૧૦ મિનિટ માટે પ્રી હીટ કરવુ
 5. ટીન ને ઘી થી ગ્રીસ કરવુ પછી તેમા કેક ની મિશ્રણ પાથરવુ અવે કુકર મા મુકવું
 6. સીટી કાઢી ને કુકર ને ઢાંકી ૩૫ મિનિટ મીડિયમ સ્લો તાપે રાખવું
 7. કેક ઠંડી થાય એટલે તેના પર સુગર સીરપ લગાવવી પછી વ્હિપ્ડ ક્રીમ લગાડવું પછી ચોકલેટ ને ખમણવુ અને ચોકોચીપ્સ થી સજાવવુ

My Tip:

ખજુર નો ઉપયોગ કરોતો સાકર નુ પ્રમાણ ઓછુ રાખવું

Reviews for Oats cack Recipe in Gujarati (1)

Yamuna H Javani4 months ago

જવાબ આપવો
Rupa Thaker
4 months ago
Thank you Yamuna ji :pray::pray:

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો