હોમ પેજ / રેસિપી / ગોબી મુસલ્લમ મેક્સિકન ટીંગા
આ પણ એક ફ્યુઝન ડીશ છે. ટીંગા એક પ્રકારની મેક્સીકન ડીશ છે. જે ટોસ્તાડા (tostada) થી ઘણી મળતી આવે છે. સામાન્ય રીતે તે બિન્સ વાપરીને બનાવમાં આવે છે. પણ મેં અહીં મુઘલાઈ ગોબી મુસલ્લમ વાપરીને મેક્સીકન અને મુઘલાઈ નો ફ્યુઝન બનાવ્યુ છે. સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો