હોમ પેજ / રેસિપી / તામિયા
તામિયા એટલે ફલાફલ જેવું જ ,ભજીયા જેવી વાનગી છે જે સુદાન, ઇજિપ્ત, જેવા દેશ માં પ્રખ્યાત છે જે, બ્રેડ, સલાડ કે પછી એમ જ ખવાય છે. ઇજિપ્ત માં આ ફાવા બીન્સ થી બને છે. જ્યારે સુદાન માં કાબુલી ચના થી બને છે. પરંતુ બંને માં સુવા ભાજી વપરાય જ છે. મેં અહીં થોડી મારી રીતે પારંપરિક રીત થી જુદી રીતે બનાવ્યા છે. મેં ચણા ની દાળ અને અમુક આપણા મસાલા ઉમેર્યા છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો