BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કુંગ પાઓ પોટેટો

Photo of Kung pao potato by Bhumika Gandhi at BetterButter
0
6
0(0)
0

કુંગ પાઓ પોટેટો

Feb-13-2019
Bhumika Gandhi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કુંગ પાઓ પોટેટો રેસીપી વિશે

આ ડિશ ખુબજ સ્પાઈસી છે. વિટામિન સીનું આશ્ચર્યજનક સ્રોત છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ચાઇનીઝ
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪ મોટા બટાકા બાફેલા ને છોલેલા
  2. ૬ લીલા કાંદા
  3. ૪ ચમચા તેલ
  4. ૧" સમારેલું આદુ
  5. ૪-૫ કળી સમારેલું લસણ
  6. ૨ ચમચી કોર્ન ફ્લોઉર
  7. ૧ કપ વેજીટેબલ સ્ટોક
  8. ૨ ચમચા સોયા સૌસ
  9. ૧ ચમચો લાલ ચીલી સૌસ
  10. ૨ ચમચી ખાંડ
  11. ૧/૪ કપ શેકેલી સિંગ
  12. સ્વાદાનુસાર મીઠું
  13. ૧ સમારેલું શિમલામરચું

સૂચનાઓ

  1. પેન માં તેલ ગરમ કરી તેમાં બટાકા ના સમારેલા ચિરુસ ટુકડા ઉમેરો. સોનેરી રંગ ના તળી લો ને કાગળ ના રૂમાલ પર કાઢી લો
  2. લીલા કાંદા, આદુ લસણ ને શિમલામીર્ચ ને સમારી લો.
  3. વેજીટેબલ સ્ટોક માં કોર્ન ફ્લોર ભેળવી ને બાજુ મુકો
  4. થોડું તેલ ગરમ મૂકી તેમાં લાલ સૂકું મરચું સાંતળી લો. ૧/૨ મિનિટ સાંતળી લો
  5. તેમાં કાંદા, ભોલર મરચા, આદુ, લસણ નરમ થાય તેવું સાંતળી લો. તેમાં સોયા સૌસ, ચીલી સૌસ, ખાંડ, મીઠું ને સિંગ બધું ભેળવી લો.
  6. બાકી ના વેજીટેબલ સ્ટોક ને બરાબર ભેળવી લો. તેમાં સમારેલા લીલા કાંદા ઉમેરો
  7. કોર્ન ફ્લોઉર ના મિશ્રણ ને પેન માં ઉમેરો ને જાડું થાય ત્યાં સુધી રાંધી લો. બટાકા ને ઉમેરી ને હળવે થી ભેળવી લો
  8. હવે ગેસ બંધ કરી ગરમ ગરમ બાઉલમાં નીકાળી ને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર