હોમ પેજ / રેસિપી / સમોસા પિનવ્હીલ

Photo of samosa pinwheel by Hiral Pandya Shukla at BetterButter
403
8
0.0(0)
0

સમોસા પિનવ્હીલ

Feb-14-2019
Hiral Pandya Shukla
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સમોસા પિનવ્હીલ રેસીપી વિશે

પિનવ્હીલ અલગ અલગ રીતે બનતા હોય છે મે બટેટા નું સ્ટફીગ ભરી બનાયા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • ઠંડુ કરવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. સ્ટફીગ માટે:-
  2. બાફેલા બટાકા 3 નંગ
  3. હળદર 1/2 ચમચી
  4. ધાણાજીરુ 1/2 ચમચી
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 2 ચમચી તેલ
  7. આમચૂર પાવડર 1/2 ચમચી
  8. ગરમ મસાલો 1/2 ચમચી
  9. આદુ મરચા ની પેસ્ટ 1/2 ચમચી
  10. લાલ મરચું પાવડર 1/2 ચમચી
  11. રોલ માટે:-
  12. 9 બ્રેડ સ્લાઈડ
  13. કોથમીર ની ચટણી 5 ચમચી
  14. પીઝા સોસ 5 ચમચી
  15. તેલ 3 ચમચી

સૂચનાઓ

  1. એક કઢાઇ માં તેલ ગરમ કરી તેમાં બાફેલા બટાકા ને મેશ કરી ઉમેરો.
  2. સ્ટફીંગ ની બધી સામગ્રી ઉમેરી સરસ હલાવો.
  3. સ્ટફીંગ ઠરવા દો..
  4. બ્રેડ ની સાઇડ કટ્ટ કરી લો.
  5. હળવા હાથે વણી લો અને એક ફોઇલ પેપર પર મુકો.
  6. તેના પર લીલી ચટણી પાથરો.
  7. ઉપર બીજી બ્રેડ મુકી બટેટા નું સ્ટફીગ પાથરો.
  8. ઉપર ત્રીજી બ્રેડ મુકી પીઝા સોસ લગાવો.
  9. ફોઇલ પેપર ની મદદ થી રોલ કરો.
  10. બધા રોલ આ રીતે તૈયાર કરી 30 મીનીટ ફ્રીજમાં સેટ થવાં મુકો.
  11. કટ્ટ કરો.
  12. નોનસ્ટીક તવી પર તેલ લગાવીને બન્ને બાજુ સરસ શેકી લો.
  13. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર