હોમ પેજ / રેસિપી / કિમચી ચાઇનીઝ પિકલ્ડ સેલડ

Photo of Kimchi chainiz peecald selad by Bhavna Nagadiya at BetterButter
501
2
0.0(0)
0

કિમચી ચાઇનીઝ પિકલ્ડ સેલડ

Feb-14-2019
Bhavna Nagadiya
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કિમચી ચાઇનીઝ પિકલ્ડ સેલડ રેસીપી વિશે

સેલાડ માં મોટા ભાગે કાચા વેજીટેબલ્સ નો યુઝ થાય છે પણ આસેલાડ મા થોડા વરાલ મા ચડેલા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • બાફવું
  • ઠંડુ કરવું
  • સલાડ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. કોબીજ ૨૫૦ ગ્રામ
  2. ગાજર ૨નંગ
  3. કેપ્સીકમ ૧નંગ
  4. વિનેગર ૧ચમચો
  5. ખાંડ૧ચમચી
  6. સોયાસોસ ૧ચમચો
  7. નિમક સ્વાદ મુજબ
  8. તલ૧ચમચો
  9. લસણ જીણુ સમારેલુ ૨ચમચી
  10. તેલ ૨ચમચી

સૂચનાઓ

  1. બધા શાક ટુકડા મા સમારો
  2. વરાલ મા અધકચરા બાફી લો
  3. ઠંડાથાય પછી
  4. એમા લસણ તલ સોયાસોસ લીંબુ નો રસઅથવા વિનેગર ખાંડ નાખી મિક્ષ કરી લો
  5. સર્વીંગ બા ઉલ મા લઇ લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર