Photo of Cake by Bhavna Nagadiya at BetterButter
347
5
0.0(0)
0

કેક

Feb-15-2019
Bhavna Nagadiya
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેક રેસીપી વિશે

મે સ્પોંજ કેક બનાવી છે.જે સંપુર્ણ વેજીટેરીયન છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મિશ્રણ
  • ફીણવું
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧કપ મેંદો
  2. ૧કપ બુરુ ખાંડ
  3. ૧/૨ કપ બટર
  4. ૧/૨ કપ ઘી અથવા તેલ
  5. ૧નાની ચમચી (કાપી ને ભરવી બેકીંગ પાવડર
  6. ૧/૨નાનીચમચી સોડા બાય કાર્બ
  7. ચપટી નિમક
  8. જરુર મુજબ દુધ
  9. વેનીલા એશેન્સ ૨ટીપા
  10. ચોકલેટ એશેન્સ ૨ટીપા
  11. કોકો પાઉડર ૨ચમચી
  12. ડેકોરેશન માટે વ્હીપ ક્રીમ ચેરી

સૂચનાઓ

  1. મેંદો બેકીંગ પાવડર સોડાનિમકબધુ ૨વખત મેંદા ના આંક થી ચારી લેવુ
  2. બટર ૫મિનીટ ફીણી લો બાદઘી કે તેલ એડ કરો
  3. બટર સરસ સ્મુથ થાય પછી મેંદા નુ મિસ્રણ એડ કરો સાથે દુધ થોડુ થઓડુ એડ કરતા જવુ ઘટ ખીરુ બનાવવુ
  4. ખીરા ના બે ભાગ કરી એક ભાગ સફેદ રાખો બીજાભાગ માકોકોપાવડર મિક્ષ કરો
  5. હવેગ્રીસ કરેલા ડબા મા બન્ને મિસ્રણ એક સાથેકોઇપણ ડઝાઇન પડે તેમ રેડી દો
  6. માર્બલ ડીઝાઇન બનાવવા માટે બન્ને મિસ્રણ વારાફરતી થોડા થોડા પાથરવા
  7. ૫મીનીટ ફાસ્ટ ગેસ પર રાખી ૧૦ મીનીટ ધીમા ગેસ પર બેક કરવી
  8. ચોખ્ખી છરી થી ચેક કરવી
  9. કેક બેક કરવા કુકર કે ઢોકલીયુ ૧૦મીનીટ પહેલા ગરમ થવા દેવુ
  10. કુકર મા રેતી (નિમક)પાથરવુ ઉપર કાઠો મુકવો
  11. ગલ્યુ ઓછુ જોઇએ માટે સ્યુગર સીરપ નથી નાખ્યો
  12. કેકઠંડી થાય પછી ૨કલાક ફ્રીજ મા રાખી ડેકોરેટ કરવી
  13. ડ્રાય ફૃટ કે કલરસ્થીપણ ડેકોરેશન થઇ શકે
  14. મે ફકત વ્હપ ક્રીમ સાથે ચેરી યુઝકરી છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર