Photo of cake by Hiral Pandya Shukla at BetterButter
395
9
0.0(0)
0

કેક

Feb-15-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેક રેસીપી વિશે

આ કેક મે ડબલ ફ્લેવર ની કરી છે એટલેકે એનુ બેઝ છે એ વેનીલા ફ્લેવર નું છે અને ઉપર મે ચોકલેટ થી સજાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ મેદો
  2. 2 ચમચી બુરુ ખાંડ
  3. 1/2 ચમચી બેકીંગ પાવડર
  4. 1/2 બેકીંગ સોડા
  5. 200 ગ્રામ કન્ડેસ્ડ મીલ્ક
  6. 1/4કપ +2 ચમચી પાણી
  7. 50 ગ્રામ બટર
  8. 2 ચમચી તેલ
  9. 1 ચમચી વેનીલા એસેન્સ
  10. 1 ચમચી વીનેગાર
  11. ક્રીમ અને ચોકલેટ સજાવવા માટે

સૂચનાઓ

  1. એક વાસણ માં બધી સુકી સામગ્રી બે વાર ચાળી લો. બીજા વાસણ માં કન્ડેસ્ડ મીલ્ક લઇ બાકી બચેલી બધી સામગ્રી સરસ મીક્સ કરો. એક કઢાઇ મા મીઠું પાથરી વચ્ચે સ્ટેન્ડ મુકીને ઢાંકી દો અને ગરમ થવા ધીમે તાપે મુકો.
  2. હવે કન્ડેસ્ડ મીલ્ક વાળા મીશ્રણ મા ધીમે ધીમે ડ્રાય મીશ્રણ ઉમેરી સરસ મીક્સ કરો.
  3. ગ્રીસ કરેલા ટીન મા ઢાળી કઢાઇ મા મુકો.
  4. 35 મીનીટ ચઢવા દો.
  5. ત્યાં સુધી વ્હીપડ ક્રીમ તૈયાર કરી લો.
  6. કેક ચેક કરો અને ઠરવા દો.
  7. ઠરે પછી 3 ભાગ માં કટ્ટ કરો.
  8. દરેક ભાગ પર ખાંડ નું પાણી લગાવી ક્રીમ અને ચોકલેટ છીણી ને પાથરો.
  9. મે ડાર્ક ચોકલેટ લીઘી છે.
  10. આખી કેક આ રીતે તૈયાર કરો.
  11. ઉપર મનપસંદ ડેકોરેશન કરો.
  12. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર