હોમ પેજ / રેસિપી / chocolate puchka

Photo of chocolate puchka by Hiral Pandya Shukla at BetterButter
106
7
0.0(1)
0

chocolate puchka

Feb-15-2019
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • બાળકો ના જન્મદિવસ માટે
 • મિશ્રણ
 • માઈક્રોવેવિંગ
 • ઠંડુ કરવું
 • ડેઝર્ટ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. 100 ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ
 2. 100 ગ્રામ વાઇટ કમ્પાઉન્ડ
 3. સ્ટ્રોબેરી ફ્લેવર અને ચોકલેટ ફ્લેવર વેફી 10 -10 નંગ
 4. પુરી 10 નંગ
 5. ચોકલેટ સીરપ ડેકોરેશન માટે
 6. ચોકલેટ મીલ્ક શેક 1 કપ

સૂચનાઓ

 1. એક કપ દૂધ માં શીરપ ઉમેરો અને પીસી લો...એક ચમચી ખાંડ નાંખી શકાય જો વધું મીઠું જોઇએ તો....
 2. બન્ને વેફી લો...અથવા જે પસંદ હોય એ લો.
 3. મીકસી મા વેફી પીસી લો.
 4. હવે કમ્પાઉન્ડ ને ડબલ બોઇલર અથવા ઓવન મા સરસ મેલ્ટ કરી લો.
 5. પુરી ને મેલ્ટ કરેલી ચોકલેટ મા ડીપ કરો.
 6. બધી પુરી આ રીતે તૈયાર કરો.
 7. 10-15 મીનીટ ફ્રીજમાં સેટ કરી વચ્ચે કાણું કરો..
 8. અંદર ચોકલેટ શીરપ,વેફી પાવડર ભરો અને ઉપરથી ફરી ચોકલેટ થી સજાવો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Varsha Joshi
Feb-16-2019
Varsha Joshi   Feb-16-2019

Try karish jarur

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર