હોમ પેજ / રેસિપી / ચીઝ બોંમ પિઝા

Photo of Cheese Bomb Pizza by Kalpana Parmar at BetterButter
769
9
0.0(0)
0

ચીઝ બોંમ પિઝા

Feb-15-2019
Kalpana Parmar
8 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ બોંમ પિઝા રેસીપી વિશે

પિઝા તો સૌં ના મનપસંદ હોય છે જેને ચીઝ પસંદ હોય તેને આ પિઝા ખુબ પસંદ આવશે કેમકે એના દરેક બાઇટ્સ માં ચીઝ નો સ્વાદ આવશે ...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બેઝ માટે
  2. 2કપ મેંદો
  3. 2 નાની ચમચી ડ્રાય યીસ્ટ
  4. 1 મોટી ચમચી ખાંડ
  5. 1 ચમચી મિલ્કપાઉંડર
  6. 2 ચમચી બટર
  7. હુંફાળું પાણી
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 1/2 કપ પિઝા સોસ
  10. 2 ચમચી ડુંગરી ની સ્લાઈસ
  11. 2 ચમચી સિમલા મરચાં ની સ્લાઈસ
  12. 1 ચમચી સ્વીટ કોર્ન
  13. 1 ચમચી ગ્રીન ઓલિવ
  14. 1 ચમચી જેલોપીનો
  15. 1 ચમચી મશરૂમ સ્લાઈસ
  16. 1/2 ચમચી ઓરેગાનો
  17. 250 ગ્રામ મોઝરેલા ચીઝ

સૂચનાઓ

  1. 1/2 કપ હુંફાળું પાણી માં ડ્રાય યીસ્ટ ને ખાંડ નાખીને મિક્સ કરીને ઢાંકીને 5 મિનિટ રાખો
  2. મેંદામાં મીઠું ને 1 ચમચી બટર મિલ્કપાઉંડર નાખીને મિક્સ કરો
  3. યીસ્ટ વારું પાણી નાખીને જરૂર પડે તો બીજું પાણી નાંખીને રોટલી જેવો લોટ બાંધીને 2 મિનિટ બરાબર મસળીને થોડું બટર થી ગ્રીસ કરીને ઢાંકીને 30 મિનિટ માટે ડબલ થવા રાખો
  4. લોટ ડબલ થાય એટલે તેને મસરીને એક નેનો લુવો લઈને તેની રોટલી વણી લો
  5. બાકી ના લોટ ની નાના નાના પુરી જેવા ગોળા બનાવી લો
  6. દરેક ગોળા માં 1/2 નાની ચમચી ચીઝ નાખી ને બોલ બનાવી લો આ બોલ ને વણેલી રોટલી ની ધાર પર ગોઠવી દો
  7. વચ્ચે પિઝા સોસ સ્પ્રેડ કરો ઉપર ડુંગરી સિમલા મરચાં પાથરો ઉપર ચીઝ પાથરો ઉપર ઓલિવ સ્વીટ કોર્ન મશરૂમ ને ઓરેગાનો સ્પ્રેડ કરીને પ્રિહિટ ઓવનમાં 170 પાર 15 મિનિટ બેક કરો
  8. બેક થયા પછી સી કટ કારસો તો સાઈડ ના બોલ માંથી ચીઝ ઓગરીને બહાર આવશે ગરમ ગરમ સર્વ કરો ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર