હોમ પેજ / રેસિપી / ચાઈનીઝ ભાખરવડી સેન્ડવીચ

Photo of Chinese bhakharwadi sendwich by Varsha Joshi at BetterButter
443
5
0.0(0)
0

ચાઈનીઝ ભાખરવડી સેન્ડવીચ

Feb-16-2019
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઈનીઝ ભાખરવડી સેન્ડવીચ રેસીપી વિશે

આ રેસિપી મે મારી પોતાની રીતે ફયૂઝન ઈનોવેટીવ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ચાઇનીઝ
  • શેલો ફ્રાય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.પેકેટ સેન્ડવીચ બ્રેડ
  2. 2 કયૂબ ચીઝ
  3. વેજ માયોનીઝ
  4. ગ્રીન ચીલી પીકલ
  5. ટામેટાં સોસ
  6. બટર

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો
  2. ત્યારબાદ બ્રેડ ને પાટલી પર વણી લો
  3. વણેલી બ્રેડ પર માયોનીઝ લગાવી દો
  4. હવે તેના પર ગ્રીન ચીલી પીકલ અડધી ચમચી પાથરો
  5. હવે તેના પર સોસ લગાવી દો
  6. તેના પર ચીઝ છીણી લો
  7. રોલ વાળી લો
  8. ચપ્પુ વડે ભાખરવડી આકાર કાપો
  9. હવે ગેસ પર નોનસ્ટિક તવી પર બટર લગાવી દો
  10. બધા કાપેલા ભાખરવડીના રોલ તેના પર બેક કરવા ગોઠવી દો
  11. હવે બંને બાજુ બધી ભાખરવડી બરાબર બ્રાઉન શેકો
  12. બેક થાય એટલે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર