Photo of Biscuit cake roll by Pragna Mistry at BetterButter
462
0
0.0(1)
0

Biscuit cake roll

Feb-16-2019
Pragna Mistry
12 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1પેકેટ મારી ગોલ્ડ બિસ્કીટ
  2. 1પેકેટ મારી ઓરેંજ બિસ્કીટ
  3. 1 બાઉલ સફેદ માખણ
  4. 3 ટે.સ્પૂન કોકો પાવડર
  5. 3 ટે.સ્પૂન દળેલી સાકર
  6. 1/2 ટી.સ્પૂન કોફી પાવડર
  7. 1/2કપ હૂંફાળું પાણી

સૂચનાઓ

  1. હૂંફાળા પાણીમાં અડધી કોફી અને ચપટી સાકર મિક્સ કરી લેવી
  2. માખણમાં દળેલી સાકર, કોકો પાવડર, કોફી પાવડર ઉમેરી સરખું મિક્સ કરવું.
  3. એક પ્લેટ માં બિસ્કીટ, કોફી નું પાણી અને કોકોવાળું માખણ તૈયાર કરવું
  4. એક લાંબુ પ્લાસ્ટિક લેવું. કોફીના પાણીમાં મારી બિસ્કીટ બોળી એને પર કોકો વાળું માખણ લગાવી પ્લાસ્ટિક પર મૂકવું. ઓરેંજ મારી બિસ્કીટ ને પણ કોફીના પાણીમાં બોળી ઉપર મૂકવું કોકોવાળું માખણ લગાવવું.
  5. એ રીતે એક સાદી મારી એક ઓરેંજ મારી એમ લેયર કરવું. 6_7 બિસ્કીટ થાય એટલે રોલ આડો કરીને લેયર કરતાં જવું.
  6. રોલ ની ગોળ ફરતે પણ કોકોવાળું માખણ લગાવવું.
  7. પ્લાસ્ટિક થી રોલ ને સરખો વાળી 2કલાક ફ્રીઝર માં મૂકવો.
  8. રોલ બહાર કાઢી 5 મિનિટ પછી પ્લાસ્ટિક ખોલી ક્રોસ કટીંગ કરવું. સરસ વ્હાઈટ બ્રાઉન ઓરેંજ લેયર દેખાશે.
  9. આ કેક ના પીસ ડબ્બામાં ભરી ફ્રીઝ માં મૂકવા.. 4-5દિવસ સુધી ખાઈ શકાય..

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Monika Dhokai
Jul-03-2019
Monika Dhokai   Jul-03-2019

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર