ઝુકીની કૅન્નેલોની ઈન મખાની ગ્રેવી | Zucchini Cannelloni In Makhani Gravy Recipe in Gujarati

ના દ્વારા Bhavisha Talati  |  18th Feb 2019  |  
5 ત્યાંથી 2 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Zucchini Cannelloni In Makhani Gravy by Bhavisha Talati at BetterButter
ઝુકીની કૅન્નેલોની ઈન મખાની ગ્રેવી by Bhavisha Talati
 • તૈયારીનો સમય

  25

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  2

  લોકો

1

2

ઝુકીની કૅન્નેલોની ઈન મખાની ગ્રેવી વાનગીઓ

ઝુકીની કૅન્નેલોની ઈન મખાની ગ્રેવી Ingredients to make ( Ingredients to make Zucchini Cannelloni In Makhani Gravy Recipe in Gujarati )

 • 1 નંગ ઝુકીની (zucchini)
 • 1 કપ સમારેલા શાકભાજી (કાંદા, ગાજર, રંગીન શીમલામીર્ચ)
 • 2 કપ મખાની ગ્રેવી
 • મીઠું સ્વાદાનુસાર
 • મરી નો ભૂકો
 • 1 નાની ચમચી ઇટાલિયન સિઝનીંગ
 • 2 ચમચી ખમણેલી ચીઝ
 • નાના ટામેટા અને મકાઈના દાણા સજાવટ માટે.

How to make ઝુકીની કૅન્નેલોની ઈન મખાની ગ્રેવી

 1. સૌપ્રથમ ઝુકીની ને લાંબી કાપી લો અને એકની ઉપર એક મુકો.
 2. બધા શાકભાજી ને ઝીણા સમારી લેવા.
 3. ત્યારબાદ એક પેન માં બધા શાકભાજી સાંતળી લેવા.
 4. તેમાં મીઠું, મરીનો ભૂકો, ઇટાલિયન સિઝનીંગ અને 2 ચમચી મખાની ગ્રેવી ઉમેરી સાંતળવું.
 5. હવે આ મિશ્રણને ઠંડુ કરી ઝુકીની ની ઉપર લાગવું.
 6. તેના ઉપર થોડીક ચીઝ ભભરાવી.
 7. ત્યારબાદ હળવા હાથે તેનો રોલ બનાવવો.
 8. આ રોલ ને 425 ડિગ્રી ફેરહીંટ પર ઓવેન માં 10 મિનિટ ગરમ કરવું.
 9. હવે પ્લેટ માં નીચે મખાની ગ્રેવી લગાવી.
 10. તેના ઉપર ઝુકીનીનો રોલ મુકવો.
 11. તમને ગમે તેવી રીતે સજાવીને પીરસવું.

Reviews for Zucchini Cannelloni In Makhani Gravy Recipe in Gujarati (2)

Mayuri Vora8 months ago

જવાબ આપવો

safiya abdurrahman khan8 months ago

Wow, beautiful presentation
જવાબ આપવો
Bhavisha Talati
8 months ago
Thank you dear. appreciate your feedback :pray:

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો