હોમ પેજ / રેસિપી / ચાઇનીઝ મૈક્રોની

Photo of chainese macroni by Hiral Pandya Shukla at BetterButter
259
4
0.0(0)
0

ચાઇનીઝ મૈક્રોની

Feb-19-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઇનીઝ મૈક્રોની રેસીપી વિશે

મૈક્રોની અલગ અલગ રીતે બનતી હોય છે... મેં ચાઇનીઝ રીતે બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • ઉકાળવું
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ મેક્રોની
  2. 1 કપ મીક્સ વેજ સમારેલા( ડુંગળી,કેપ્સીકમ, ગાજર, લસણ, ટમેટા)
  3. 3 ચમચી તેલ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  6. 1/2 મરી પાવડર
  7. 1/2 ચમચી ખાંડ
  8. 1 ચમચી વીનેગાર
  9. 1 ચમચી સોયા સોસ
  10. 1 ચમચી રેડ ચીલી સોસ
  11. પાણી જરુર મુજબ

સૂચનાઓ

  1. એક વાસણ માં પાણી ઉકાળીને તેમા મીઠું, 1 ચમચી તેલ અને મેક્રોની ઉમેરી 5 મીનીટ ઉકાળો.
  2. ચારણી મા નીતારી ઉપર ઠંડું પાણી રેડો.
  3. કઢાઇ માં તેલ ગરમ કરી તેમાં મીક્સ વેજ ઉમેરી સાંતળો.
  4. મીઠુ, મરી, ખાડ અને ચટણી ઉમેરી મીક્સ કરો.
  5. મેક્રોની અને સોસ તેમજ વીનેગર ઉમેરો.
  6. સરસ મીક્સ કરો.
  7. ગરમા ગરમ પીરસો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર