હોમ પેજ / રેસિપી / ચાઇનીઝ ભેળ

Photo of Chinese Bhel by Rupa Thaker at BetterButter
494
4
0.0(0)
0

ચાઇનીઝ ભેળ

Feb-20-2019
Rupa Thaker
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઇનીઝ ભેળ રેસીપી વિશે

ખુબજ ટેસ્ટી, બાળકો તથા મોટાની ફેવરેટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ચાઇનીઝ
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ચાવ મેઈન નુડલ્સ ૨૦૦ ગ્રામ
  2. ૧ કેપ્સીકમ
  3. ૧ નાની વાટકી સમારેલી કોબી
  4. ૧ મોટી ડુંગળી
  5. ૧/૨ વાટકી બાફેલી અમેરિકન મકાઈ
  6. ૨ ચમચી સેઝવાન સોસ
  7. ૧ ચમચી વીનેગાર
  8. ૧/૨ ચમચી સોયા સોસ
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. ૨ ચમચી તેલ
  11. નુડલ્સ બાફવા માટે જરુર મુજબ પાણી

સૂચનાઓ

  1. સૈ પ્રથમ નુડલ્સ ને ૫-૭ મીનીટ સુધી બાફવા ,પછી નીતારી લેવા
  2. એકદમ નીતારી નુડલ્સ ડીપ ફ્રાઈ કરવા
  3. લોયા મા તેલ મુકવું, તેલ ગરમ થાય એટલે તેમાં લસણ અને આદુ ની પેસ્ટ નાખવી પછી બધા શાક નાખી અને બધા સોસ નાખી હલાવવું
  4. પછી નુડલ્સ મિક્સ કરવા અને ગરમાગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર