હોમ પેજ / રેસિપી / મિષ્ટી દોઇ

Photo of mishti doi by Hiral Pandya Shukla at BetterButter
503
7
0.0(0)
0

મિષ્ટી દોઇ

Feb-20-2019
Hiral Pandya Shukla
600 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિષ્ટી દોઇ રેસીપી વિશે

આ એક બંગાળી ડેઝર્ટ છે એ બઘાને લગભગ ખ્યાલ જ હશે.... પણ ક્યારેક જ કોઈ ના ઘરે બનતું હોય છે મે બનાવ્યું અને મસ્ત મસ્ત બન્યું તમે પણ બનાવજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • પશ્ચિમ બંગાળ
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 6 કપ દૂધ
  2. 4 ચમચા ખાંડ
  3. 4 ચમચા બ્રાઉન સુગર
  4. 4 ચમચી પાણી
  5. 4 ચમચી દહી
  6. ડ્રાય ફ્રુટ સજાવવા માટે

સૂચનાઓ

  1. એક કઢાઇ મા દુધ ઉકળવા દો.
  2. ઉકળી ને અડધું થાય એટલે ખાંડ ઉમેરો
  3. બીજી કઢાઈ માં બ્રાઉન સુગર અને પાણી ઉમેરી કેરેમલાઇઝ કરો.
  4. આ મીશ્રણ ને ગરમ દુધ મા ઉમેરી 5 મીનીટ ઉકાળો.
  5. ઠંડું થવા દો.હળવું ગરમ થાય એટલે દહી ઉમેરી મીક્સ કરો.
  6. જે વાસણ માં જણાવવું હોય તેમાં કાઢી 8-10 કલાક ગરમ જગ્યાએ જામવા મુકો.
  7. જામી ગયા પછી 2-3 કલાક ફ્રીજ માં ઠંડું કરવા મુકો.
  8. ડ્રાય ફ્રુટ થી સજાવો.
  9. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર