હોમ પેજ / રેસિપી / તવા બ્રેડ પીઝા વીથ સુજી

Photo of tawa bread pizza using suji by Hiral Pandya Shukla at BetterButter
229
3
0.0(0)
0

તવા બ્રેડ પીઝા વીથ સુજી

Feb-21-2019
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તવા બ્રેડ પીઝા વીથ સુજી રેસીપી વિશે

પીઝા નાના મોટા બઘાને ભાવે છે આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે અને એમાં સુજી નો ઉપયોગ કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો ના જન્મદિવસ માટે
  • મિશ્રણ
  • પેન ફ્રાય
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 8 સ્લાઇસ બ્રેડ
  2. 4 ચમચી સુજી ( રવો )
  3. 3 કપ મલાઈ ( ક્રીમ )
  4. 1/2 ચમચી મરી પાવડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ચમચી આદુ ખમણેલું
  7. 1/4 કપ લાલ અને લીલા રંગના કેપ્સીકમ
  8. 3 ચમચી ડુંગળી
  9. 1/4 કપ ગાજર
  10. 1/4 કપ મકાઇ
  11. 1/4 કપ કોબીજ
  12. 1/4 કપ ફ્રેન્ચ બીન્સ
  13. કોથમીર જરુરીયાત મુજબ
  14. મોઝરીલા ચીઝ 1 કપ

સૂચનાઓ

  1. એક વાસણ માં મલાઇ સરસ ફેટી લો.
  2. બધી વસ્તુઓ જીણી સમારેલ લેવી.
  3. બ્રેડ સીવાય ની બધી જ સામગ્રી ઉમેરી મીકસ કરો. ( મોઝરીલા અડધું જ ઉમેરો )
  4. બ્રેડ ને ગોળ કાપી લો.
  5. સુજી મીશ્રણ લગાવો.
  6. નોન્સ્ટીક પેન મા સુજી વાળો ભાગ નીચે રાખો.
  7. 8 મીનીટ ઘીમી આચે પાકવા દો.
  8. ફેરવી દો ઉપર મોઝરીલા લગાવી ઢાકી પાકવા દો.
  9. બન્ને બાજું બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો.
  10. ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર