હોમ પેજ / રેસિપી / હેલ્દી ફ્રેન્કી

Photo of Healthy frankie by Rimjhim Agarwal at BetterButter
456
2
0.0(0)
0

હેલ્દી ફ્રેન્કી

Feb-21-2019
Rimjhim Agarwal
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હેલ્દી ફ્રેન્કી રેસીપી વિશે

બાળકો માટે ફ્રેન્કી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાટકી ઘઉં નો લોટ
  2. અડધી વાટકી બિટરૂટ ની પ્યૂરી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. તેલ
  5. 200 ગ્રામ પનીર
  6. 2 ચમચી મિક્સડ હરબ્સ
  7. 2 ડુંગળી
  8. 1 કાકડી
  9. 3/4 વાટકી મેયૉનીજ
  10. 3 ચમચી ટામેટા સોસ

સૂચનાઓ

  1. 1 તપેલી માં ઘઉં નો લોટ,મીઠું,2 ચમચી તેલ અને પાની નાંખીને નરમ લોટ બાંધો
  2. ઢાંકીને 10 મિનીટ સુધી મુકી દો
  3. પનીર નાં લાંબા ટુકડા માં કાપી લો અને 1 ચમચી મિક્સડ હરબ્સ,મીઠું અને 2 ચમચી તેલ નાખીને 15 મિનીટ સુધી મૂકો
  4. ગ્રિલિન્ગ પેન માં પનીર નાં ટુકડા બંને તરફ થી ગ્રીલ કરો
  5. ડુંગળી અને કાકડી નાં જીના લાંબા ટુકડા કરો અને તેમાં મેયૉનીજ,સોસ,1 ચમચી મિક્સડ હરબ્સ મિક્સ કરો
  6. લોટ નાં લુવા કરીને રોટલી બનાવો અને તવા ઉપર બને તરફ થી શેકો
  7. પ્લેટ માં રોટલી મુકીને 2 ચમચી ડુંગળી મેયૉનીજ મિક્સ અને બે ત્રણ ટુકડા પનીર નાં મૂકો
  8. તેનાં રોલ બનાવો અને પેન માં તેલ નાંખીને રોલ શેકો
  9. ફોઈલ પેપર માં રોલ કરીને પરસ્વો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર