BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / હક્કા નુડલ્સ

Photo of Hakka noodles by Rimjhim Agarwal at BetterButter
0
2
0(0)
0

હક્કા નુડલ્સ

Feb-21-2019
Rimjhim Agarwal
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હક્કા નુડલ્સ રેસીપી વિશે

ચાઈનીઝ વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ચાઇનીઝ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 પેકેટ હક્કા નુડલ્સ
  2. પાની જરૂરિયાત પ્રમાણે
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 5 ચમચી તેલ
  5. 1 ચમચી લસણ નું પેસ્ટ
  6. 2 વાટકી લાંબી કાપેલી ભાજી(ડુંગળી,કોબીજ,ગાજર,કેપ્સીકમ)
  7. ટામેટા સોસ 4 ચમચી
  8. કાલી મરચા નું પાવડર અડધી ચમચી
  9. ચીલી સોસ 2 ચમચી
  10. સોયા સોસ 2 ચમચી
  11. અડધી ચમચી સફેદ સિરકો

સૂચનાઓ

  1. 1 મોટી તપેલી માં પાની ઉકાળો અને તેમાં 1 ચમચી મીઠું,2 ચમચી તેલ અને હક્કા નુડલ્સ નાંખો
  2. નુડલ્સ નરમ થયાં પછી છ્લની માં કાઢો અને 2 વાટકી ઠંડું પાની નાંખી દો
  3. ત્રણ ચમચી તેલ કઢાઈ માં મોકલો અને ગરમ કરો
  4. લસણની પેસ્ટ અને ડુંગળી નાંખીને લાલ થયાં સુધી પક્વૉ
  5. ગાજર,કોબીજ અને કેપ્સીકમ નાખીને તેજ ગેસ પર ભૂનો
  6. નુડલ્સ,મીઠું, બધા સૌસ, સિરકો અને કાલી મરચા નું પાવડર નાંખીને સારી રીતે મિક્સ કરો
  7. પ્લેટ માં કાઢીને પરસ્વો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર