હોમ પેજ / રેસિપી / મોગોલીયન

Photo of Mongolian by Mital Viramgama at BetterButter
181
5
0.0(0)
0

મોગોલીયન

Feb-21-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોગોલીયન રેસીપી વિશે

મોગોલીયન એક મોગોલીયાની ડીસ છેં. જે સ્વાદ માં ચાઇનીઝ નૂડલ્સ જેવો ટેસ્ટ આવે છે.જે તમે પ્લેન રાઈસ સાથે અથવા નાન અથવા બન સાથે સર્વ કરી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સ્ટર ફ્રાય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચાર ટેબલ સ્પૂન તેલ
  2. 1ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  3. 1ટેબલ સ્પૂન લીલાં મરચાં ની પેસ્ટ
  4. 1ટેબલ સ્પૂન આદુ ની પેસ્ટ
  5. 2ટેબલ સ્પૂન સોયા સોસ
  6. 2ટેબલ સ્પૂન ચીલી સોસ
  7. 1ટેબલ સ્પૂન વીનેગર
  8. 2 ડુંગળી લાંબી સ્લાઇજ મા કાપેલી
  9. 1/2 કપ ગાજર સ્લાઇજ મા કાપેલું
  10. 2કેપ્સીકમ લાંબા સ્લાઇજ મા કાપેલું
  11. 1/2 ફણસી લાંબી સમારેલી
  12. 3કપ કોબી લાંબી સમારેલી
  13. 1 1/2 કપ સ્પગેટી બાફેલી
  14. નીમક સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં એક નોન સ્ટીક કડાઇ મા એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં ફણસી અને ગાજર ને ફાસ્ટ ગેસ ઉપર ચોડવી લો.
  2. પછી તેને કાંઢી લો.અને તેમાં બીજું તેલ ઉમેરી તેલ ગરમ તેમાં ડુંગળી અને કેપ્સીકમ નાખી ફાસ્ટ ગેસ ઉપર મીક્સ કરવાનું.
  3. હવે તેમાં કોબી સમારેલી નાંખી ફાસ્ટ ગેસ ઉપર ટોસ કરી ને બધું કુક કરવાનું
  4. હવે તેમાં લસણ આદુ મરચાં ની પેસ્ટ નાખી બરાબર મીકસ કરી લો
  5. હવે તેમાં ચડેલા ફણસી અને ગાજર નાખી દો અને બોઇલ સ્પગેટી નાખી દો.
  6. હવે તેમાં સોયા સોસ ચીલી સોસ અને વીનેગર અને નીમક સ્વાદ અનુસાર નાખી ફાસ્ટ ગેસ ઉપર બધું સરખાઇ થી મીક્સ કરી લો .
  7. મેગોલીયન ને વધારે ચડવા દેવાનુ નથી. કિસ્પી રહેવા દેવા નું થોડું.
  8. હવે તૈયાર છે ગરમાગરમ મેંગોલીન જેને મે રાઇસ સાથે સર્વ કરીયુ છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર