હોમ પેજ / રેસિપી / પિઝા ઈડલી

Photo of Pizza idli by Rimjhim Agarwal at BetterButter
3
3
0.0(0)
0

પિઝા ઈડલી

Feb-22-2019
Rimjhim Agarwal
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિઝા ઈડલી રેસીપી વિશે

દક્ષિણ ભારતીય ઈડલી પીઝા ની સ્વાદ માં

રેસીપી ટૈગ

  • વેજ
  • મિશ્રણ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 વાટકી ચોખા
  2. 1 વાટકી અડદ ની દાળ
  3. 1 ચમચી મેથીદાણા
  4. 1/8 ચમચી ખાવાનો સોડા
  5. તેલ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 2 ડુંગળી જીની સમારેલી
  8. 1 કેપ્સીકમ જીની સમારેલી
  9. 1 ગાજર જીની સમારેલી
  10. 3 ચમચી પિઝા સૌસ
  11. 1 ચમચી ઓરેગાનો
  12. 2 કયૂબ ચીજ

સૂચનાઓ

  1. 1 બાઉલ માં અડદ ની દાળ, મેથીદાણા, ચોખા અને પાની પાણી મેળવી 5 કલાક સુધી પલાવિ મૂકો
  2. મિક્સર માં ઝીણો ખીરું બનાવો અને તપેલી માં કાઢી લો
  3. 7-8 કલાક સુધી ઢાંકીને મુકી દો
  4. ખીરું માં જરૂરિયાત પ્રમાણે પાણી અને મીઠું મેળવો
  5. એક બાઉલ માં ડુંગળી,ગાજર,કેપ્સીકમ,સૌસ,ઓરેગાનો અને ઘસેલિ ચીજ મેળવો
  6. હવે ખીરું માં ખાવાનો સોડા મિક્સ કરો
  7. તેલ ચૉપરેલા ઈડલી મોલ્ડ માં 1 ચમચી ખીરું પછી 1 ચમચી ડુંગળી નો મિશ્રણ અને 1 ચમચી ખીરું નાંખો
  8. 10 મિનીટ સુધી બાફી લો
  9. ચટણી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર