હોમ પેજ / રેસિપી / Oats and banana muffins

Photo of Oats and banana muffins by Mayuri Vora at BetterButter
485
5
0.0(1)
0

Oats and banana muffins

Feb-22-2019
Mayuri Vora
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. બનાના-2
  2. 1કપ-ઓટ્સ નો પાઉડર
  3. 1કપ-મેંદો
  4. 1કપ-ખાંડ
  5. 1ચમચી-બેકિંગ પાઉડર
  6. 1ચમચી-બેકિંગ સોડા
  7. 1કપ-તેલ
  8. 1/2કપ-દૂધ
  9. ચોકલેટ સીરપ
  10. અખરોટ અને કિસ્મીસ-10થી 20

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલ મા બનાના ને સ્મેસ કરો
  2. હવે તેમા તેલ ઉમેરો
  3. હવે તેમા ચોકલેટ સીરપ અને દૂધ ઉમેરો
  4. હવે બધુ મિક્સ કરો
  5. ત્યાર પછી તેમા ઓટ્સ પાઉડર મીક્સ કરો
  6. હવે ખાંડ ઉમેરો
  7. એમા મેંદો બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા મિક્સ કરો
  8. હવે તેમા કિસ્મીસ અને અખરોટ ઉમેરો
  9. હવે બધુ મિક્સ કરી બેટર ને બેકિંગ ટ્રે મા ગોઠવી 180'પર પ્રી હીટ કરેલ ઓવન મા 20મીનીટ બેક કરો
  10. લો તયાર છે હેલ્થી અને સ્વાદિષ્ટ ઓટ્સ અને બનાના મફીન્સ

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Jayshree Nair
Feb-26-2019
Jayshree Nair   Feb-26-2019

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર