હોમ પેજ / રેસિપી / ચીજી ગાર્લિક બ્રેડ

Photo of Cheesy garlic bread by Rimjhim Agarwal at BetterButter
355
3
0.0(0)
0

ચીજી ગાર્લિક બ્રેડ

Feb-22-2019
Rimjhim Agarwal
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીજી ગાર્લિક બ્રેડ રેસીપી વિશે

ડોમીનોજ જેવી ગાર્લિક બ્રેડ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 4

  1. 8 પીસ બ્રેડ
  2. 6 ચમચી અમુલ બટર
  3. 4 ચમચી ઘસેલિ લસણ
  4. 3 ચમચી ઓરેગાનો
  5. 5 કયૂબ ચીજ

સૂચનાઓ

  1. બટર ને પઘલાવિ લો
  2. બટર માં લસણ અને ઓરેગેનો મેળવો
  3. બ્રેડ ઉપર આ મિશ્રણ લગાવો
  4. બેકિંગ ડીશ માં મુકીને 150° પર 5 મિનટ બેક કરો
  5. ચીજી ગાર્લિક બ્રેડ તયયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર