BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ગુલાબજાંબુ કસ્ટર્ડ આઈસક્રીમ

Photo of Gulabjamun custard icecream by Rimjhim Agarwal at BetterButter
0
4
0(0)
0

ગુલાબજાંબુ કસ્ટર્ડ આઈસક્રીમ

Feb-23-2019
Rimjhim Agarwal
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબજાંબુ કસ્ટર્ડ આઈસક્રીમ રેસીપી વિશે

કસ્ટર્ડ અને ગુલાબજાંબુ ની આઈસક્રીમ

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 8

  1. 1 લીટર દૂધ
  2. 2 ચમચી કસ્ટર્ડ પાવડર
  3. 15 નાની આકાર નાં ગુલાબજાંબુ
  4. અડધી વાટકી ખાંડ
  5. 1/4 વાટકી કટરયેલા પિસ્તા

સૂચનાઓ

  1. 1/2 વાટકી દૂધ માં કસ્ટર્ડ પાવડર મેળવો
  2. બાકી દૂધ ને ધીમી ગેસ પર 10 મિનીટ ઉકાળો
  3. કસ્ટર્ડ વાલા દૂધ મોકલીને 5 મિનીટ ઉકાળો
  4. ખાંડ મેળવી ને ગેસ બંધ કરી દો અને ઠંડું થવા દો
  5. ઠંડું થયા પછી 10 મિનીટ બ્લેન્ડર થી મેળવી લો
  6. એઓ ચૌરસ બોક્સ માં પહેલા ગુલાબજાંબુ મૂકો પછી આઈસક્રીમ વાળો દૂધ ડાળો
  7. પછી પિસ્તા નાંખીને બોક્સ બંદ કરો અને ફ્રીજર માં 8 કલાક સુધી મુકી દો
  8. આઈસક્રીમ તયયાર થયાં પછી મનગમતી રીતે કટ કરો અને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર