હોમ પેજ / રેસિપી / પિન્ક સૌસ મેક્રોની

Photo of Pink sauce macroni by Rimjhim Agarwal at BetterButter
471
3
0.0(0)
0

પિન્ક સૌસ મેક્રોની

Feb-23-2019
Rimjhim Agarwal
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિન્ક સૌસ મેક્રોની રેસીપી વિશે

મેયૉનીજ અને ટામેટા સૌસ મિક્સ કરીને પિન્ક સૌસ મેક્રોની બનાવો

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ બાફેલી મેક્રોની
  2. 2 ડુંગળી લાંબી કાપેલી
  3. 1/4 ચમચી મીઠું
  4. 1 ચપટી કાલી મરચા નું પાવડર
  5. 1 કેપ્સીકમ લાંબી કાપેલી
  6. 1 ગાજર લાંબા કાપેલા
  7. 1/4 કપ મેયૉનીજ
  8. 3 ચમચી ટામેટા સૌસ
  9. 1 ચમચી ચીલી સૌસ
  10. 1 ચમચી લસણની પેસ્ટ
  11. 1 ચમચી મિક્સડ હરબ્સ
  12. 4 ચમચી તેલ

સૂચનાઓ

  1. કઢાઈ માં તેલ ગરમ કરીને ડુંગળી અને લસણની પેસ્ટ શેકો
  2. કેપ્સીકમ અને ગાજર નાંખીને તેજ ગેસ પર 5 મિનટ શેકો
  3. બાફેલી મેક્રોની,મીઠું, કાલી મરચા નું પાવડર,બંને સૌસ,મેયૉનીજ અને મિક્સડ હરબ્સ નાંખીને મેળવો અને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર