હોમ પેજ / રેસિપી / પીઝા ફ્લેવર ડોસા

Photo of Pizza flavor dosa by Rimjhim Agarwal at BetterButter
419
4
0.0(0)
0

પીઝા ફ્લેવર ડોસા

Feb-23-2019
Rimjhim Agarwal
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા ફ્લેવર ડોસા રેસીપી વિશે

દક્ષિણ ભારતીય ડોસા ઇટાલિયન પિઝા ની સ્વાદ માં

રેસીપી ટૈગ

  • વેજ
  • મિશ્રણ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 વાટકી ડોસા નો ખીરું
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. તેલ
  4. 2 ડુંગળી જીની સમારેલી
  5. 1 કેપ્સીકમ જીની સમારેલી
  6. 1 ગાજર જીની સમારેલી
  7. 2 કયૂબ ચીજ
  8. 2 ચમચી પીઝા સૌસ
  9. 1 ચમચી મિક્સડ હરબ્સ

સૂચનાઓ

  1. એક બોલ માં ડુંગળી,કેપ્સીકમ,ગાજર,પીઝા સૌસ,મિક્સડ હરબ્સ અને ઘસેલિ ચીજ મેળવો
  2. ડોસા નો પેન ગરમ કરો અને તેમાં તેલ ફેલાવો
  3. 2 મોટી ચમચી ખીરું નાખીને ડોસા બનાવો
  4. 3-4 મિનીટ પછી ડુંગળી નો મિશ્રણ નાંખીને 2 મિનટ શેકો
  5. ફોલ્ડ કરીને ચટણી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર