હોમ પેજ / રેસિપી / CHEESE STRAWBERRY TARTS

Photo of CHEESE STRAWBERRY TARTS by Deepa Rupani at BetterButter
432
6
0.0(1)
0

CHEESE STRAWBERRY TARTS

Feb-23-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • અમેરિકન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 8 ટાર્ટસ
  2. સ્ટ્રોબેરી સોસ માટે:
  3. 1/2 કપ મસળેલી સ્ટ્રોબેરી
  4. 1 ટે સ્પૂન ખાંડ
  5. 2 ટી સ્પૂન કોર્ન ફ્લોર
  6. 1/2 ટી સ્પૂન લીંબુ નો રસ
  7. ટીપું એક લાલ કલર
  8. ચીઝ ફિલિંગ માટે:
  9. 1/4 કપ હંગ કર્ડ( દહીં નો મસ્કો)
  10. 1/4 કપ ખમણેલું ચીઝ
  11. 3 ટે સ્પૂન દળેલી ખાંડ
  12. 1/4 ટી સ્પૂન વેનીલા એસેન્સ( વૈકલ્પિક)
  13. સજાવા માટે:
  14. થોડી સ્ટ્રોબેરી સ્લાઈસ

સૂચનાઓ

  1. સ્ટ્રોબેરી સોસ માટે: સોસ માટે ની બધી સામગ્રી એક નોન સ્ટિક પાન માં 4-5 ટે સ્પૂન પાણી નાખી મિક્સ કરો.
  2. સારી રીતે ભેળવી, મધ્યમ તાપ પર, સતત હલાવતા રહો અને 5-8 મિનિટ કુક કરો. ઠંડુ થવા બાજુ પર રાખી દો.
  3. ફિલિંગ માટે: દહીં નો મસ્કો, ખાંડ, ચીઝ ને સરખી રીતે મિક્સ કરો.
  4. હવે તેમાં 2 ટે સ્પૂન ઠંડો કરેલો સોસ ઉમેરી સારી રીતે મિક્સ કરો.
  5. હવે બાકી નો સોસ નાખી, મિક્સ કર્યા વગર, હલકા હાથે swirl આપી દો. ફ્રીઝ માં ઠંડુ કરવા રાખી દેવું.
  6. પીરસતી વખતે: બધા ટાર્ટસ માં ફિલિંગ ભરી સ્ટ્રોબેરી ની સ્લાઈસ મૂકી સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Varsha Joshi
Feb-23-2019
Varsha Joshi   Feb-23-2019

Banavish jarur...Very nice

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર