હોમ પેજ / રેસિપી / ચૉકો ઈડલી કેક

Photo of CHOCO idli cake by Rimjhim Agarwal at BetterButter
587
3
0.0(0)
0

ચૉકો ઈડલી કેક

Feb-23-2019
Rimjhim Agarwal
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચૉકો ઈડલી કેક રેસીપી વિશે

બાળકો માટે ઈડલી કેક

રેસીપી ટૈગ

  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • મિશ્રણ
  • બાફવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 વાટકી મૈદૌ
  2. 2 ચમચી કોકો પાવડર
  3. 2 ચમચી તેલ
  4. 1 વાટકી દહીં
  5. 1/4 વાટકી ખાંડ
  6. 1/4 વાટકી દૂધ
  7. 2 ચમચી ચૉકો ચિપ્સ
  8. 1/4 ચમચી બેકિંગ પાવડર
  9. 10 બુંદ ચૉકો એસેન્સ
  10. 2 ચમચી ચોકલેટ સિરપ

સૂચનાઓ

  1. દહીં અને ખાંડ ને 1 બાઉલ માં મેળવી ને બ્લેન્ડર થી ક્રીમી થયા સુધી ચલાવો
  2. તેલ અને એસેન્સ મેળવો
  3. કોકો પાવડર,મૈદૌ,બેકિંગ પાવડર અને ચૉકલેટ ચિપ્સ મેળવી ને 10 મિનીટ સુધી મુકી દો
  4. દૂધ નાંખીને બ્લેન્ડર થી ફેટૉ
  5. ઈડલી મોલ્ડ માં તેલ ચોપડો અને ઈડલી નો ખીરું નાંખો
  6. 10 મિનીટ સુધી બાફી લો
  7. મોલ્ડ માં થી કાઢીને ચોકલેટ સિરપ ડાળો ને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર