હોમ પેજ / રેસિપી / chezze chili flaks bite

Photo of chezze chili flaks bite by rupal ahir at BetterButter
473
2
5.0(0)
0

chezze chili flaks bite

Feb-23-2019
rupal ahir
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • શેલો ફ્રાય

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો લૉટ 1 બાઊલ
  2. મીઠું ટેસ્ટ મુજબ
  3. બે મેશ કરેલા બાફેલા બટેકા
  4. 1 ટે .સ્પૂન પા બોઈલ કરેલા વટાણા
  5. આદુ લસણ મરચા ની પેસ્ટ
  6. અડધી ચમચી લીમ્બૂ નો રસ
  7. 1 tablespoon ચીલી ફ્લકેસ
  8. ચીજ
  9. હાફ બાઊલ તેલ
  10. ચાટ મસાલો સ્પ્રિન્કલ karava

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઊલ ઘઉં નો લૉટ લઈ.તેમા થોડું તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી. કણક બાંધો . તેને થોડી વાર રેસ્ટ આપો .
  2. ત્યાર બાદ સ્ટફિંગ ત્યાર કરો .
  3. મેશ કરેલા બટેકા લો .તેમા પા બોઈલ કરેલા વટાણા અધ કચરા ક્રશ કરી ને લો .
  4. તેમા આદુ મરચા ની પેસ્ટ લો .તેમા મીઠું ચીલી ફ્લકેસ અને લીમ્બૂ નો રસ નાખી .અને લીલા ધાણા બારીક સમારેલા એડ કરી સ્ટફિંગ ત્યાર કરો.
  5. હવે બાંધેલી કણક માંથી રોટલી વણી.તેમાં સ્ટફિંગ ભરી રોલ વાળો .ત્યાર બાદ કટર ની મદદ થી કટ કરી lai.
  6. ત્યાર બાદ કટ કરેલા રોલ હળવે હાથે પ્રેસ કરો .
  7. હવે એક પેન માં બે ચમચા જેટલું તેલ લઈ ગરમ થવા દો હવે ગેસ ની આંચ ધીમી કરી દો .ત્યાર બાદ ત્યાર કરેલા રોલ ને સેલો ફ્રાય કરો .બંને બાજુએ ગુલાબી રંગ ના શેકાવા દો .
  8. ત્યાર બાદ પ્લેટ માં કાઢી તેના પર ચીજ સ્પ્રેડ કરી તેના પર ચાટ મસાલો સ્પ્રિન્કલ કરો .
  9. તો ત્યાર છે yummy ચીજી ચીલી ફ્લેક્સ બાઈટ .ગ્રીન ચટણી સાથે સર્વ karo.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર