હોમ પેજ / રેસિપી / પીઝા ખમણ

Photo of PIZZA khaman by Rimjhim Agarwal at BetterButter
355
2
0.0(0)
0

પીઝા ખમણ

Feb-24-2019
Rimjhim Agarwal
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા ખમણ રેસીપી વિશે

ગુજરાતી ખમણ ઇટાલિયન પીઝા જેવું બનાવો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 વાટકી ચના નો લોટ
  2. 2 વાટકી રવો
  3. 1 ચમચી ખાંડ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1 પેકેટ ઇનો
  6. 2 ચમચી તેલ
  7. અડધી વાટકી દહીં
  8. પાણી જરૂરિયાત પ્રમાણે
  9. 3 કયૂબ ચીજ
  10. 2 ચમચી મિક્સડ હરબ્સ
  11. 2 ચમચી ચીલી ફ્લેક્સ

સૂચનાઓ

  1. 1 તપેલી માં ચણા નો લોટ,રવો,દહીં,ખાંડ,મીઠું અને તેલ મિક્સ કરો
  2. પાણી નાંખીને ખીરું તયયાર કરો અને 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો
  3. ઈનો નાંખીને સારી રીતે મેળવો
  4. ખમણ પ્લેટ માં તેલ ચોપડો અને ખીરું ની પતલી પરત નાંખો
  5. 10 મિનિટ સુધો બાફી લો
  6. પ્લેટ માં થી ખમણ કાઢી લો અને ઘસેલી ચીજ,મિક્સડ હરબ્સ અને ચીલી ફ્લેક્સ ફેલાવો
  7. નોન સ્ટિક પેન માં ખમણ મુકો અને પ્લેટ થી ઢાંકીને 5 મિનટ સુધી પક્વૉ
  8. પીઝા જેવી કાપો અને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર