પોટેટો પેન કેક | Potato pancake(eggless) Recipe in Gujarati

ના દ્વારા Bansi chavda  |  24th Feb 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Potato pancake(eggless) by Bansi chavda at BetterButter
પોટેટો પેન કેકby Bansi chavda
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  2

  લોકો

2

0

પોટેટો પેન કેક

પોટેટો પેન કેક Ingredients to make ( Ingredients to make Potato pancake(eggless) Recipe in Gujarati )

 • 2 નંગ મોટા બટેટા
 • 1 નંગ ઝીણી સમારેલ ડુંગળી
 • 2 ચમચી મેંદો
 • 2 ચમચી ઝીણી સમારેલ કોથમીર
 • 1/2 ચમચી બેકિંગ પાવડર
 • 1/2 મરી પાવડર
 • 2 ચમચી દહીં
 • 4 ચમચી માખણ
 • નમક જરૂર મુજબ

How to make પોટેટો પેન કેક

 1. સૌ થિ પેલા બટેટા ને છોલી લઇ તેનુ જાડુ છીણ તૈયાર કરો અને છીણ ને દબાવી તેનો રસ દુર કરો
 2. હવે બટેટા નાં છીણ મા મેંદો,મરી પાવડર,નમક,કોથમીર,દહીં અને બેકિંગ પાવડર ઉમેરી બેટર તૈયાર કરો.
 3. નોનસ્ટિક પાર માખણ લગાવી તૈયાર કરેલા બેટર માંથી નાના નાના પેન કેક તૈયાર કરો
 4. પેન કેક ને સોનેરી રંગ નાં અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બન્ને બાજુ શેકો ..અને ગરમ ગરમ પીરસો

My Tip:

પોટેટો પેન કેક ને apple સોસ , શાવર ક્રીમ અથવા દહીં જોડે પીરસી સકાય..

Reviews for Potato pancake(eggless) Recipe in Gujarati (0)