હોમ પેજ / રેસિપી / પોટેટો પેન કેક

Photo of Potato pancake(eggless) by Bansi chavda at BetterButter
1
4
0(0)
0

પોટેટો પેન કેક

Feb-24-2019
Bansi chavda
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોટેટો પેન કેક રેસીપી વિશે

આ ડિશ Eastern European દેશમાં બનવા માં આવે છે.મે અહી થોડો indian touch આપ્યો છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • યુરોપિયન
  • પેન ફ્રાય

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 નંગ મોટા બટેટા
  2. 1 નંગ ઝીણી સમારેલ ડુંગળી
  3. 2 ચમચી મેંદો
  4. 2 ચમચી ઝીણી સમારેલ કોથમીર
  5. 1/2 ચમચી બેકિંગ પાવડર
  6. 1/2 મરી પાવડર
  7. 2 ચમચી દહીં
  8. 4 ચમચી માખણ
  9. નમક જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌ થિ પેલા બટેટા ને છોલી લઇ તેનુ જાડુ છીણ તૈયાર કરો અને છીણ ને દબાવી તેનો રસ દુર કરો
  2. હવે બટેટા નાં છીણ મા મેંદો,મરી પાવડર,નમક,કોથમીર,દહીં અને બેકિંગ પાવડર ઉમેરી બેટર તૈયાર કરો.
  3. નોનસ્ટિક પાર માખણ લગાવી તૈયાર કરેલા બેટર માંથી નાના નાના પેન કેક તૈયાર કરો
  4. પેન કેક ને સોનેરી રંગ નાં અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બન્ને બાજુ શેકો ..અને ગરમ ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર