હોમ પેજ / રેસિપી / વેજ.ઢૉકળીયા પીઝા

Photo of Veg.Dhokliya Pizza by Bansi chavda at BetterButter
609
7
0.0(0)
0

વેજ.ઢૉકળીયા પીઝા

Feb-24-2019
Bansi chavda
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ.ઢૉકળીયા પીઝા રેસીપી વિશે

મે અહિ ઇન્ડિયન અને ઇટાલિયન ડીશ નું કોમ્બિનેશન કરી ફયૂશન તૈયાર કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 વાડકી પીળા ઢોકળાં નું ખીરું
  2. 1/2 ચમચી સાજી નાં ફુલ
  3. 1/2 વાડકી ચીઝ
  4. 4 ચમચી પિઝા સોસ
  5. 2 ચમચી ટમેટા કેચપ
  6. 2 ચમચી માખણ
  7. 1 ચમચી તેલ
  8. 2 નંગ ડુંગળી ઝીણી સમારેલ
  9. 2 નંગ ટમેટા ઝીણા સમારેલ
  10. 2 નંગ કૈેપ્સિકમ ઝીણા સમારેલ
  11. 1/2 ચમચી ઝીણું સમારેલ લસણ
  12. 1/4 ચમચી ગાર્લિક પાવડર
  13. 1/4 ચમચી ઓરેગ નો
  14. 1/4 ચમચી મરી પાવડર
  15. 1/4 ચમચી ચીલી ફ્લેક્સ
  16. નમક જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌ થિ પેલા ઢોકળાં નાં ખીરા મા નમક અને સાજી નાં ફુલ નાખી 7 " અથવા 9" ની થાળી મા ખીરું પાથરી 10 મિનીટ dhokliyaa મા મુકી બેઝ તૈયાર કરો.
  2. હવે ઍક નોનસ્ટિક મા ઍક ચમચી તેલ મુકી લસણ, ડુંગળી,કેપ્સીકમ,ટમેટા ને 1 થિ 2 મિનીટ સાંતળો તેમાં ચીલી ફ્લેક્સ ,ઓરેગ નો,મરી પાવડર ,ગાર્લિક પાવડર અને જરૂર મુજબ નમક ઉમેરી દો.
  3. ઍક ઢૉકળાં નો બેઝ તૈયાર કરી તેમાં બે ચમચી પિઝા સોસ અને ઍક ચમચી કેચપ લગાવો ઉપર તૈયાર કરેલ વેજીટેબલ પાથરો
  4. ઉપર ચીઝ છીણી ને નાખો અને નોનસ્ટિક માં ઍક ચમચી માખણ મુકી તૈયાર પિઝા ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકો.
  5. તૈયાર પિઝા ને કેચપ જોડે ગરમ ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર