હોમ પેજ / રેસિપી / Choco bornvita puding

Photo of Choco Bornvita puding by Bansi chavda at BetterButter
351
4
0.0(0)
0

Choco bornvita puding

Feb-24-2019
Bansi chavda
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

Choco bornvita puding રેસીપી વિશે

આ ઍક અમેરિકન ડેઝર્ટ છે...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • અમેરિકન
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 2 1/2 કપ દૂધ
  2. 8 ચમચી ખાંડ
  3. 3 ચમચી કોકો પાવડર
  4. 4 ચમચી bornvita પાવડર
  5. 2 ચમચી કોર્ન સ્ટાર્ચ
  6. 1 ચમચી બટર
  7. 1/4 ચમચી venila એસેન્સ
  8. ચપટી નમક
  9. ગાર્નિંશીંગ માટે સ્વીટ ચોકલેટ

સૂચનાઓ

  1. ઍક પેન મા દૂધ ,ખાંડ, કોકો પાવડર,bornvita પાવડર,કોર્ન સ્ટાર્ચ,નમક ઉમેરી ઍક રસ કરી લો
  2. હવે ધીમા ગેસ પાર તૈયાર મિશ્રણ ને ઘટ્ટુ થાય ત્યાં સુધી ચલાવતા રહો.
  3. મિશ્રણ ઘટ્ટુ થાય એટ્લે તેને ગેસ પરથી ઉતારી લો હવે તેમાં માખણ અને venila એસેન્સ ઉમેરી મિક્સ કરો.દરેક ગ્લાસ માં ઉપર થિ ઍક ઍક ચમચી bornvita પાવડર ઉમેરી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર