હોમ પેજ / રેસિપી / બકેડ ચીઝ મેયો પાસ્તા

Photo of Baked cheese mayo pasta by Alpa Desai at BetterButter
25
5
0.0(0)
0

બકેડ ચીઝ મેયો પાસ્તા

Feb-24-2019
Alpa Desai
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બકેડ ચીઝ મેયો પાસ્તા રેસીપી વિશે

વેજ ચીઝ મેયો baked પાસ્તા

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • માઈક્રોવેવિંગ
 • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 1/2 કપ પાસ્તા
 2. 1/2 કપ છીણેલું ચીઝ
 3. 1/2 કપ એગલેસ મેયો
 4. મીઠું સ્વાદ મુજબ
 5. ચિલ્લી ફ્લેકેસ ને ઇટાલિયન હર્બસ જરૂર મુજબ
 6. 1 કપ લાંબા પાતળા સમારેલા કેપ્સિકમ, ડુંગરી
 7. Maggi મસાલો 1 tbsp

સૂચનાઓ

 1. પાસ્તા ને 3 કપ પાણી ન બાફી લો
 2. થઈ જાય એટલે ઠંડા પાણી માં 2 mins રાખી ને નિતારી લો
 3. એક પાન માં બટર અથવા તેલ 1 tbsp લઇ ને ગરમ કરો
 4. ડુંગરી ને કેપ્સિકમ સાંતળો 2 min પછી પાસ્તા ને maggi મસાલો ..મીઠું, હર્બસ ને ચીલી ફ્લેકેસ નાંખી સરસ મિક્સ કરો.. ગેસ પર થી ઉતારી લો
 5. Convection mode માં preheated ઓવેન માં 15 min ,180 ડિગ્રી પર bake કરો રેસ્ટ time આપી ને સર્વે કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર