હોમ પેજ / રેસિપી / નેચરલ કલરફૂલ બરફી

Photo of Natural colourful barfi by Tanvi Bhojak at BetterButter
28
3
0.0(0)
0

નેચરલ કલરફૂલ બરફી

Feb-24-2019
Tanvi Bhojak
30 મિનિટ
તૈયારી નો સમય
50 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નેચરલ કલરફૂલ બરફી રેસીપી વિશે

આ રેસીપી આપણે તહેવાર માં કે કોઈ પ્રસંગ માં બનાવી શકો છો.આમાં મેં બીટ, વટાણા, સૂકા કોપરાની છીણ ની મદદથી નેચરલ કલરફૂલ બરફી બનાવી છે

રેસીપી ટૈગ

 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • મુખ્ય વાનગી
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

 1. વટાણા ની બરફી
 2. 1.1 વાટકી વટાણા અઘકચરા બાફેલા
 3. 2.3ટી સ્પૂન ખાંડ
 4. 3.2ટી સ્પૂન ઘી
 5. 4.ઈલાઇચી પાવડર
 6. 5. અડધી વાટકી મોળો માવો
 7. 6.કાજુ, બદામ, પિસ્તા ની કતરણ
 8. બીટ ની બરફી ...
 9. 1..1 બીટ છીણેેલુ
 10. 2.2ટી સ્પૂન ઘી
 11. 3..4ટી સ્પૂન મોળો માવો
 12. 4. 100 ml દૂધ
 13. 5..ઈલાઇચી પાવડર
 14. 6.કાજુ, બદામ, પિસ્તા ની કતરણ
 15. 7...4 ટી સ્પૂન ખાંડ
 16. કોપરાની સફેદ અને બ્રાઉન બરફી
 17. 1..1વાટકી સૂકા કોપરાની છીણ
 18. 2.2 ટી સ્પૂન ઘી
 19. 3.. 5 ટી સ્પૂન મોળો માવો
 20. 4.. 4ટી સ્પૂન ખાંડ
 21. 5..ઈલાઇચી પાવડર
 22. 6..કાજુ, બદામ, પિસ્તા ની કતરણ

સૂચનાઓ

 1. વટાણા ની બરફી બનાવવાની રીત..
 2. 1..સૌ પ્રથમ વટાણા ને અઘકચરા બાફી,મીકસર માં લઈ પીસી,લો...
 3. 2..ત્યારબાદ એક પેણી માં ઘી લઈ તેમાં પેસ્ટ નાંખી 3મિનીટ હલાવવું...તેમાં મોળો માવો, ખાંડ, ઈલાઇચી પાવડર નાંખી 5 મિનીટ મીક્સ કરવુ.. એક પ્લેટ માં ઘી લગાવી મિસરણ પાથરી ઊપર કાજુ બદામ,પિસ્તા ની કતરણ નાંખી ડેકોરેટર કરો....મનપસંદ આકાર આપો ...
 4. બીટ ની બરફી બનાવવાની રીત..
 5. સૌપ્રથમ બીટ ને છીણી,એક પેણી માં ઘી લ ઈ, બીટ નાંખી 2 મિનીટ હલાવવું..
 6. ત્યારબાદ તેમાં મોળો માવો, દૂધ, ખાંડ, ઈલાઇચી પાવડર નાંખી 2મિનીટ મીક્સ કરવુ.
 7. એક પ્લેટ માં ઘી લગાવી મિસરણ પાથરી ઊપર કાજુ બદામ પિસ્તા ની કતરણ નાંખી ડેકોરેટર કરો..મનપસંદઆકાર આકાર આપો તો તૈયાર છે બીટ ની બરફી..
 8. સફેદ અને બ્રાઉન કોપરાની બરફી બનાવવાની રીત.
 9. એક પેણી માં ઘી લ ઈ તેમાં ઘી નાંખી, કોપરાનું છીણ, મોળો માવો, ખાંડ, દૂધ, ઈલાઇચી પાવડર નાંખી 2મિનીટ હલાવવું..
 10. એક પ્લેટ માં ઘી લગાવી મિસરણ પાથરી ઊપર કાજુ બદામ પિસ્તા ની કતરણ નાંખી ડેકોરેટર કરો. અને મનપસંદ આકાર આપો.
 11. બ્રાઉન કોપરાની બરફી બનાવવાની રીત સરખી છે..પણ સફેદ કોપરાની બરફી બનાવવા માં ઘી ગરમ વઘારે નથી કરવાનું...અને બ્રાઉન કલર ની બરફી બનાવવા માં ઘી ગરમ વઘારે કરવાનું જેથી કોપરાની છીણ નાંખશો તો કલર બદલાઈ જશે..
 12. તો તૈયાર છે નેચરલ કલરફૂલ બરફી...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર