હોમ પેજ / રેસિપી / સલાડ ફ્રેન્ચ ફ્રાય
આ એક આફ્રિકન સ્ટીટ ફૂડ ડીસ છેં .મોસ્ટ આફ્રિકન દેશો માં મળે છે.અને લોકલ પબ્લીક ની ફેવરીટ ડીસ છે.અહીંયા લાલ બટેટા મળે તેમાંથી સ્પેશીયલ બનાવામાં આવે છે.ખુબજ જલ્દી થીં બની જતી ડીસ છે.લાલ બટેટા માં સ્ટાર્ચ નું પ્રમાણ ઓછું હોય છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો