BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / તિરંગી બ્રેડ

Photo of TRICOLOR bread by Rimjhim Agarwal at BetterButter
0
2
0(0)
0

તિરંગી બ્રેડ

Feb-25-2019
Rimjhim Agarwal
20 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તિરંગી બ્રેડ રેસીપી વિશે

હેલ્દી બ્રેડ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • મિશ્રણ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ડેધ વાટકી ઘઉં નો લોટ
  2. 1 વાટકી હુંકાલા દૂધ
  3. 2 ચમચી તેલ
  4. 1 ચમચી ખાંડ
  5. 1 ચમચી યીસ્ટ
  6. મીઠું 3/4 ચમચી
  7. હુકાળુ પાણી જરૂરિયાત પ્રમાણે
  8. 150 ગ્રામ પાલક ઉકાળેલું
  9. 1 ગાજર છીણેલી
  10. હળદર પાવડર 1/2 ચમચી

સૂચનાઓ

  1. હુકાળેલું દૂધ માં ખાંડ અને યીસ્ટ નાંખીને 15 મિનટ ઢાંકીને મૂકી દો
  2. એક બાઉલ માં ઘઉં નો લોટ,મીઠું અને તેલ ભેગા કરો અને યીસ્ટ નાંખીને મેળવી લો
  3. તેના ત્રણ ભાગ કરો અને એક ભાગ માં હળદર અને હુંકાળુ પાણી મેળવી ને લોટ બાંધો
  4. બીજા ભાગ માં ગાજર અને હુંકાળુ પાણી મેળવીને લોટ બાંધો
  5. ત્રીજા ભાગ માં પાલક નાંખીને લોટ બાંધો જરૂરત થાય તો પાણી મેળવો
  6. બધા લોટ ને જુદા જુદા 10 મિનટ મસળો અને પ્લાસ્ટિક રૅપ માં જુદા જુદા મોકલી ને તાપ વાલી જગ્યા પર 1 કલાક મૂકી દો
  7. 1 કલાક પછી લોટ ને પછી મસળો અને રોટલી બનાવી લો
  8. પાલક વાળા રોટલા ઉપર પાણી ફેલાવી ને ગાજર વાલી પછી પાણી ફેલાવી ને હળદર વાળો રોટલી મુકો અને તેમને ટાઈટ ટોલ બનાવો
  9. ભીના કાપડ થી ઢાંકીને 15 મિનટ મૂકી દો
  10. બેકિંગ ડીશ માં તયયાર રોલ મૂકીને બ્રશ થી દૂધ લગાવો અને 200° પર 30 મિનિટ બેક કરો
  11. ચાકુ થી કાપીને ઉપયોગ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર