હોમ પેજ / રેસિપી / બ્રાઝિલિયન કોફી ફ્લોટ

Photo of BRAZILLAIN coffee float by Rimjhim Agarwal at BetterButter
217
4
0.0(0)
0

બ્રાઝિલિયન કોફી ફ્લોટ

Feb-25-2019
Rimjhim Agarwal
2 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રાઝિલિયન કોફી ફ્લોટ રેસીપી વિશે

બ્રાઝિલિયન ડ્રિન્ક

રેસીપી ટૈગ

  • બ્રાઝિલિયન
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 1

  1. 1/4 નાની ચમચી કોફી પાવડર
  2. 5 ચમચી સુગર સિરૂપ
  3. 3/4 કપ કિનલે સોડા
  4. 4 બર્ફ ના ટુકડા
  5. 1 ચમચી લીંબુ નો રસ
  6. 1/4 ચમચી સંચર પાવડર

સૂચનાઓ

  1. એક ગ્લાસ માં કોફી પાવડર,સંચર પાવડર,લીંબુ નો રસ અને સુગર સિરપ મેળવો
  2. કિનલે સોડા મેળવો
  3. બર્ફ ના ટુકડા નાખીને પીયો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર