હોમ પેજ / રેસિપી / Dry fruit and oats tart

Photo of Dry fruit and oats tart by Mayuri Vora at BetterButter
657
4
0.0(1)
0

Dry fruit and oats tart

Feb-25-2019
Mayuri Vora
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • ક્રિસમસ
  • બેકિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. ઓટ્સ-1કપ
  2. ખાંડ-1કપ
  3. કાજુ-15થી 20
  4. અખરોટ-15થી 20
  5. પિસ્તા-1 નાની વાટકી
  6. ઘી-1 નાની વાટકી
  7. વિપ્પદક્રીમ-4 મોટી ચમચી
  8. ડેકોરેસન બોલ (જરૂર મુજબ)

સૂચનાઓ

  1. ઍક મિક્સર ના જાર મા ઓટ્સ,કાજુ,અખરોટ,પિસ્તા અને ખાંડ આબધુ પીસી લો
  2. ત્યાર પછી ઍક બાઉલ મા કાઢી એમા ઘી મિક્સ કરી લોટ બાંધી લો
  3. હવે તેને ઘી લગાવેલ તાર્ટ મોલ્ડ મા સેટ કરી પ્રી હીટ ઓવનમાં 25 મીનીટ બેક કરી લો
  4. તાર્ટ ઠરી જાય પછી તેના પર વિપ્પદ ક્રીમ લગાવી ડેકોરેસન બોલ થી ડેકોરેટ કરો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Jayshree Nair
Feb-26-2019
Jayshree Nair   Feb-26-2019

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર