હોમ પેજ / રેસિપી / પુરાણ પૂરી

Photo of Puran puri by Tanvi Bhojak at BetterButter
842
2
0.0(0)
0

પુરાણ પૂરી

Feb-25-2019
Tanvi Bhojak
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પુરાણ પૂરી રેસીપી વિશે

આ રેસીપી ગુજરાતી ઘર માં અવરનવર બનતી રહે છે...બઘા ની મનપસંદ રેસીપી છે..

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 7

  1. 1..4 કપ ઘઉંનો લોટ .
  2. 2.એક અડધો કપ પાણી
  3. 3..2 કપ ઘી પુરાણ પુરી તળવા માટે.
  4. 4.4કપ તુવેર ની દાળ
  5. 5..5કપ પાણી
  6. 6.1ટી સ્પૂન ઈલાઇચી પાવડર
  7. 7.3કપ ખાંડ
  8. 8. 8 ya 10 કેસર ના તાર
  9. 9.1 વાટકી પુરાણ પુરી સવઁ કરવા માટે ઘી..

સૂચનાઓ

  1. સૌપ્રથમ તુવેર ની દાળ 1 કલાક સરસ થી ઘોઈ ને પાંચ કપ પાણી નાંખી ને પલળવા મૂકી દો..
  2. જયારે દાળ પલડી જાય એટલે કુકર માં નાંખી ને.કુકર બંધ કરી ને ઘીમાં તાપે પાંચ સીટી વગાડવી.
  3. હવે કુકર ની સીટી વાગી જાય ત્યા સુધી આપણે મોણ નાંખી કઠણ લોટ બાંધવો..
  4. ત્યારબાદ દાળ ને કાઢી ને ગેસ પર ઘીમાં તાપે હલાવતા રહેવું..જયારે પુરાણ જાડું થાય ત્યારે તેમાં ખાંડ, ઈલાઇચી પાવડર,કેસર ના તાર નાંખી બરાબર ઘીમાં તાપે હલાવતા રહેવું. ત્યારબાદ પુરાણ ઠંડુ થવા દેવું..
  5. પુરાણ ઠંડુ થાય એટલે લોટ નું નાનું લુવૂ લઇ તેની નાની રોટલી વણી,1 ચમચી પુરાણ લઈ,કચોરી ની જેમ ભરી,તેને હાથથી દબાવી લેવુ..
  6. હવે ઘી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો...હવે પુરાણ પુરી વણી,ઘી માં તળી ગરમાગરમ સવઁ કરો
  7. તો તૈયાર છે પુરાણ પુરી..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર